________________
૫૩
શુદ્ઘ ૪ શુક્રવાર શુદ પ શનિવાર-ઘડી ૩-૫૪ ઉજ્જૈન. શુક્ર ૪ શુક્રવાર શુદ ૫ શનિવાર-ઘડી ૩-૫૪ જેપુર. સુદ ૪ શુક્રવાર શુદ પ શનિવાર-ઘડી ૩-૪૫ કાશી.
ઉપરાંત એ ત્રણે પંચાંગામાં છાના ક્ષય કરેલા છે. મુંબઇ વડોદરા અને લાહેારના પંચાંગમાં પણ છઠના ક્ષય કરેલા છે. આ બાબત ખાસ જોધપુરી ચંડુ પંચાંગના બનાવનાર પડિત શ્રીધર શીવલાલને પૂછતાં તેઓ લખે છે કે “અમારૂં પંચાંગ પ્રશ્નેપક્ષનું છે. તે મારવાડ દેશમાં માન્ય છે. તમારા દેશમાં સૌરપક્ષ માન્ય છે. તા તે પ્રમાણે તમારે છાના ક્ષય કરવા.” આટલા તેના લખાણુ ઉપરથી જો કે ગુજરાતમાં છઠના ક્ષય થઇ શકે પરંતુ સવચ્છરી પર્વ કાંઈ ખાસ ગુજરાત માટે નથી એ તેા આખા હિંદુસ્તાન માટે છે. તેથી માત્ર સૌરપક્ષના ગણિતના આશ્રય ગ્રહણ ન કરતાં જેપુર, ઉજજેણુ અને કાશીના પંચાંગા મંગાવવામાં આવ્યાં કે-જેનું ગણિત બ્રહ્મ પક્ષનુંજ છે. છતાં તે પંચાંગેામાં પણ છઠના ક્ષય છે. આવી રીતે અને પક્ષના ગણિત પ્રમાણે છઢના ક્ષય હોવાથી અને પંચાગાના બહુમત એવા થવાથી અને નીચે પ્રમાણે નિષ્ણુય કર્ વામાં આન્યા છે.
ભદ્રપદ સુદ ૪ શુક્રવાર......... વચ્છરી. ૫ શનિવાર........પારણું,
Jain Education International
""
''
??
૬ ક્ષય.
??
આ પ્રમાણેનેાજ નિર્ણય દેશાવરીથી જુદા જુદા વિદ્વાન મુનિ વિગેરેના અભિપ્રાય મગાવીને શ્રી મુ`બઈના શ્રી સંઘે મુનિરાજશ્રી મેાહનલાલજી સમક્ષ એક્ત્ર થઈને થોડા દિવસ પહેલાં કરેલા છે. વળી સ્વર્ગવાસી મુનિરાજ શ્રી આત્મારામજી મહારાજના પ પેાતાની હયાતિમાં એ પ્રમાણેજ મત હતા. વળી સજ્ઞ કથિત ક્રિયાઓ પણ પ્રખળ કારણે અન્યથા પ્રકારે કરવા જરૂર પડે છે, કારણકે જૈન સિદ્ધાંતસ્યાદ્વાદ છે. તે આ જોધપુરી પંચાંગ કાંઇ સર્વજ્ઞ કથિત નથી. જો કે-ઘણા વર્ષોથી આપણે એ પ્રમાણે માનીએ છીએ માટે માનવામાં અડચણુ નથી. વળી જોધપુરી પંચાંગ પ્રમાણેજ તિથિ વિગેરે માનવા સંબંધી અમારા મનમાં પણ આગ્રહ છે કેમકે અમારા વિડેલ ધર્મગુરૂઓ એ પ્રમાણે માનતા આવ્યા છે. પરંતુ એના વર્તારા કાંઇ જૈનશાસ્ત્ર પ્રમાણે નથી. બીજા બ્રહ્મપક્ષી પંચાંગાના વર્તારા કાંઇ ખાટા હાય એમ કહી શકાય નહિ. વળી અત્યારે એક તિથિ બીજા પંચાંગ પ્રમાણે માનવાથી હવે પછી એ પંચાંગ પ્રમાણે તિથિએ માનવામાં વિરાધ નથી. કેમકેએક વખત કાઈ ક્રિયા સકારણે અન્યથા પ્રકારે કરવી પડે તેા પછી પાછી અરા
For Private & Personal Use Only
www.jainelibrary.org