SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સાહેબને ઘણું વીનતી કરીકે-ગઈ સાલમાં ઉપર પ્રમાણે છે તેરશાની ગરબડ ચાલી હતી ને હાલ પણ તે વાતની ગરબડ ચાલે છે માટે તે વિશે આપે શાસ્ત્ર પ્રમાણે નકિક કરી આપવું જોઈએ, વળી આપ ઘણું વૃદ્ધ છે ને ઘણા શાસ્ત્ર જોયામાં આવ્યાં હશે માટે એ બાબત આપ સંઘની વીદમણે શાસ્ત્રથી નકકી કરી આપે, એવી રીતે સંઘના ઘણા આગ્રહથી શ્રીજીસાહેબે પિતાના ઉપાશ્રયમાં શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ વિગેરે તથા તપગચ્છના તથા ખરતરગચ્છ તથા પાયચંદગચ્છ વિગેરેના સંઘના માણસે તથા તે ગછના ચોમાસીઓ તે સર્વે ને વિદમાંણુ સાગરગચ્છના શ્રીજી સાહેબે શાસ્ત્ર મુજબ ભાદરવા સુદ ૧ બે હતી તે શાસ્ત્ર પ્રમાણે કાયમ રાખી છે. તે મુજબ સંઘ તથા સંઘના અધિપતિ વિગેરે કબુલ રાખી છે. ઉપરની ભાદરવા સુદ ૧ બે મુકરર થયાની વાત દેવસર ગચ્છના શ્રીજીએ સાંભળી બે ચાર દિવસ સુધી વિચાર કરીને બીજીવાર પોતાના ઉપાસરામાં પોતાના પક્ષના માણસે જુજની વિદમાણ શ્રાવણ વદ ૧૩ બે મુકરર કરીને પિતાના પક્ષને મલતા જે ઉપાશરાઓ છે તે ચાર ઉપાશરાઓએ પિતાનું બાહ્યું કબૂલ રહે એવી જુતીઓ લખી કાગળ મોકલ્યા છે પણ તે કાગળમાં હીરપ્રશ્ન વિગેરેના જે અર્થો લખ્યા છે તે અર્થ ગીતારથની શીલી પ્રમાણે નથી. ફક્ત પિતાનું બેલ્યું મંજુર રહે એવો અર્થ કર્યો છે તે કારણ અમે નીચે બતાવીએ છીએ. ૧. દેવસુર–ગ૭ના વરતામાનના શ્રીજી પોતાના કાગળમાં લખે છે કે શ્રી વિજેજનેન્દ્રસૂરિજી જે વરસમાં વિરમગામ ચોમાસુ હતા તે સાલમાં રાજનગરના પં. રૂપવિજેજીને કાગળ લખ્યો કે આ વરસના પજુસણમાં ભાદરવા શુદ ૧ બે છે તેની તમે સાવણ વદ ૧૩ બે કરજે એવી રીતના કાગલ ઉપરથી દેવસુરના શ્રીજીએ બે તેરસ કરી પણ તે વાત અજુક્ત છે તેનું કારણ નીચે બતાવીએ છીએ. તે વરસમાં ભાદરવા સુદ ૧ બે હતી એવી ખાતરી ભરેલી વાત સંભવતી નથી કારણ કે વીજે જીનેન્દ્રસૂરિજી સંવત ૧૮૪૧ ની સાલમાં શ્રીજીપદને પામ્યા ને આશરે સં. ૧૮૮૪ની સાલમાં કોલ કર્યો છે. ને સંવત ૧૮૬૨ ની સાલમાં પં. પદમવિજેજીએ કાલ કર્યો છે પાટે તેમને માટે પં. રૂપવિજયજી તેજ સાલમાં થયા હશે ને સંવત ૧૮૬રથી સંવત ૧૮૮૪ની સાલ સુધીના પંચાંગ જેમાં તે બે એકમ એકે સાલમાં નીકળતી નથી તે વિજેજીનેન્દ્રસૂરીને કાગળ બતાવે છે. તે ઉપર ભરૂસે શી રીતે રાખવે વળી તે કાગળમાં સંવંત પણ બતાવતા નથી. ને વળી પં. રૂપવિજેજીએ વિજયજીનેંદ્રસુરીજીના કાગળથી ભાદરવા શુદ ૧ બેની શ્રાવણ વદ ૧૩ બે કરી હોય તે સંવંત ૧૯૦૨ ની સાલમાં ભાદરવા સુદ ૧ બે કરી છે એવી ખાતરી અમને છે વળી તેઉના સંઘાડાના પં. ઉમેદવિજયજી તથા શ્રાવક વરજલાલ પાનાચંદ તથા પં. શ્રી વીરવિજેજીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy