________________
૩
· કેવળ મતાગ્રહ ખાતરજ આરાધનાના મુળ માને પાસેડી નાખવાન નવા તિથિમતવાદીએાની પ્રવૃત્તિ છે' એમ વર્ષભર અવિરત પ્રયાસ કરીને સમાજના લેપર ઉપર લાવનાર શ્રી સિદ્ધચક્ર પાક્ષિક અને શાસનસુધાકર પાક્ષિકને સમાજ ઉપર અનઃ ઉપકાર છે તે કહ્યા વિના ચાલી શકે તેમ નથી તેમજ જૈનધર્મ વિકસ નામના માસિકના ‘ સુમશ ’ સંજ્ઞાંકિત પંડિત શ્રી. મફતલાલ ઝવેરચંદના તિથિચર્ચા વિષયક આદર્શ લેખાએ પણ વિધિચર્ચા પ્રકરણમાં પાડેલ વેધક પ્રકાશ પણ સમાજને આછે ઉપકારી નથી.
શાસન સુધાકર પત્ર અને તેના પ્રધાનલેખક પૂજય મુનિશ્રી હંસસાગરજી મહારાજે જૈનશાસનને છિન્નભિન્ન કરનાર આ તિથિમત જતે દીવસે શાસનમાં ઘર ન કરીજાય તેવા શુભ આશયે તેના પ્રતિકાર કર્યો છે. અને આ પ્રતિકારમાં પોતાના પક્ષ તરફથી ક્ડવા મીઠા ઉપાલંભ સાંભળી ધીરજ પૂર્ણાંક આજે સફળ પામતા તેમને આપણે આજે પ્રત્યક્ષ અનુભવીએ છીએ.
સંવત ૧૯૯૮માં શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇ પાલીતાણા વીતપના પારણા પ્રસંગે ગયેલા તે પ્રસંગે તિથિચર્ચાની વાત ઉપસ્થિત થતાં એ વિખવાદની શાંતિ અર્થે તેઓએ સક્રિય ભાગ લીધેા. શરૂઆતમાં સમસ્ત સંઘની શાન્તિ અર્થે દરેક આચાર્યાની સહમતિ પૂર્વક આ ચર્ચાના નિકાલના વિચાર ‘ પૂ. આ. મ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી અને આ. મ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી એની સહી પૂર્વક ' ‘ લિખિત ' નક્કી થયેા. પરંતુ તે સહીને સામેપક્ષ વફાદાર ન રહેતાં પાછળથી એક લવાદ દ્વારા તે એ આચાર્ય મહારાજને વચ્ચેજસમાધાન મેળવી નિર્ણય લાવવાનું ઠર્યુ.
નિર્ણય અર્થ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ ઘડેલા અને આ પુસ્તકમાં અન્યત્ર પ્રસિદ્ધ કરેલા મુસદ્દા અનુસાર અને આચાર્યએ શેઠશ્રી કસ્તુરભાઇને મોકલાવેલાં સ્વ સ મતાનુસારી લખાણે! વાંચીને મોકિ પરીક્ષાર્થે ડો. પી. એલ. વૈદ્ય પાલીતાણે પધાર્યા ત્યાં સુધી તેા મધ્યસ્થના નામની પણ જનતાને ખબર પડી નહાતી.
આથી સૌ કોઇને લાગ્યું કે-તિથિચર્ચાને નિર્ણય થઇને કલેશના અંત આવશે અને સમાજમાં શાંતિ સ્થપાશે. પરંતુ તે પહેલાં તા અશાંતિપ્રિય વગે શેઠશ્રી કસ્તુરભાઇની જાણ બહાર ડી. પી. એલ. વૈદ્ય સાથે ઘાલમેલ કરીને નિર્ણયને જોખમાવવા વડે હરહમેશને માટે અશાંતિ પ્રગટાવી.
શેઠશ્રી કસ્તુરભાઈ સન્મુખ તે નિણૅય પૂ. આ. ૫. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીનેજ શેઠશ્રી
Jain Education International
થએલાં લખાણ મુજબ જે નિર્ણય આવે આન ંદસાગરસૂરીશ્વરજી અને આ. શ્રી વિજયકસ્તુરભાઈ એ માકલી આપવાના હતા તેને
For Private & Personal Use Only
www.jainelibrary.org