SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ઘટમાળથી સદીવસે એક છતાં ૧૪વિશિષ્ટ પ્રકારના કાલયેાગને લઇ અપ દીવસે કરતાં પ્રધાન ગણાયેલ પદીવસેાએ અવશ્ય ધર્મારાધન કરવું જોઇએ તેવી ખાસ ભલામણ કરે છે, આને લઇનેજ હરહમેશ ધાર્મિક અનુષ્ઠાન કરનાર પદીવસોમાં ધર્માંરાધન માટે વધુ ઉઘુક્ત રહે છે. અને હરહમેશ ધાર્મિક અનુષ્ઠાન નહિ કરી શકનાર પર્વ દીવસેાએ તા અવશ્ય યથાશક્તિ ધર્મારાધન કરવાની વૃત્તિ રાખે છે. આપ દીવસેાના વિશિષ્ટ પ્રકારના કાળયાગ અને ૧૧મહિમાને લઇ કેઇ નિર્મિ અને નિ ય આત્માએ ધમ અને દયા પામી જાય છે. જૈનશાસનમાં ચતુષ્પવી પ‘ચપી ષડ્ડી અને દ્વાદશપવી વિગેરેના ઉલ્લેખા મળે છે, ૧૬ આઠમ ચૌદશ પૂનમ અનેઅમાસ ચતુષ્પવી ગણાય છે. ૧૭ ચતુષ્પવી ને તે તે દીવસેાએ પૌષધ વિગેરે ધર્મારાધનથી આરાધવામાં ન આવે તે પ્રાયચ્છિત્ત લાગે તેવા શાસ્ત્રમાં નિર્દેશ હેાવાથી તે ફરજીયાત પર્વ ગણાય છે. આજ ચતુષ્પવી પ્રકારાંતરે ૧૮ ત્રિપવી અને ષપી તરીકે પણ ગણાય છે, આઠમ ચૌદસ પૂનમ કે અમાસ પખવાડીયામાં ત્રણ આવવાથી પખવાડીયાની १४. सव्वेसु कालपव्वेसु पसत्थो जिणमए हवइ जोगो । अट्टमी चउदसीसु अ नियमेण हविज्ज पोसहिओ || (શ્રાદ્ધવિધિ પ્રકાશ ૩) જિનેશ્વર ભગવાનના મતમાં સર્વ કાળપમાં પ્રશસ્ત ચેાગ કહ્યો છે. એમાં પણ આઠમ ચાદસે નિયમે કરીને પૌષધ કરવા. १५. पर्वमहिम्ना च प्रायो निधर्मिणामपि धर्मे निर्दयानामपि दयायां (શ્રાદ્ધવિધિ પ્રકાશ ૩) પ'ના મહિમાવડે ઘણું કરીને નિર્મીઓને ધર્માંમાં અને નિયાને દયામાં મતિ થાય છે. ૧૬. અણુમી-ચતુવંશી-વૃનિમાં-અમાવાસ્યા-હક્ષણચતુળાં પર્વનાં સમાદાર: चतुष्पव (યાગશાસ્ત્ર પૃ. ૧૭૮) આમ ચૌદસ પૂનમ અમાવાસ્યા સ્વરૂપ ચાર પર્ધાના સમૂહ તે ચતુષ્પી, १७. एतेषु अष्टम्यादिदिवसेषु चैत्यानामन्यवसतिगतसाधून वाऽवंदने प्रत्येकं प्रायश्चित्तं (વ્યવહારવૃત્તિ) એ અષ્ટમી આદિ પર્વ દિવસેામાં ચૈત્ય અને અન્ય વસતિમાં રહેલા સુસાધુઓને વંદન ન કરાય તે પ્રાયચ્છિત્ત આવે. अट्टमीचउदसी पच्छित्तं जइ य न कुणइ चउत्थं चउभांसीए छठ्ठे तह अट्टमवासपव्वं (તત્ત્વતરંગિણી પત્ર ૨) આઠમ અને ચૌદશમાં જો ઉપવાસ ન કરે તે પ્રાયચ્છિત્ત ચૌમાસીએ છઠ્ઠ ન કરે તથા સંવત્સરીએ અઠ્ઠમ ન કરે તેા પ્રાયચ્છિત્ત, १८. मासम्मि पव्वछक्कं तिष्णि अ पव्वाइं पक्खम्मि. Jain Education International (હૌરપ્રશ્ન પ્ર॰ પ્ર- ૧૬ પૃ૦ ૨) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy