________________
વિ.સં. ૨૦૬૧ ના ચાલુવર્ષે સકલશ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગના આધારે શાસ્ત્ર માન્ય સુવિહિત પ્રાચીન પરંપરા અનુસાર
શ્રી પર્યુષણા મહાપર્વની આરાધનાના દિવસો શ્રી પર્યુષણા મહાપર્વ પ્રારંભ (અઠ્ઠાઇધર)
શ્રાવણ વદ -૧૨ બુધવાર, તા. ૨૧-૮-૦૫ કલ્પધર (શ્રી કલ્પસૂત્રવાંચન) શ્રાવણ વદ-0)) | શનિવાર તા. ૩-૯-૦૫ શ્રી મહાવીર પ્રભુનું જન્મવાંચન | ભાદરવા સુદ-૧ | રવિવાર | તા. ૪-૯-૦૫ શ્રી સંવત્સરી મહાપર્વ : ભાદરવા સુ-૪, | બુધવાર | તા. ૭-૯-૦૫
ઉદયાત્ તિથિ આરાધવી જોઇએ તે માટે શાસ્ત્રપાઠ उदयम्मि जा तिहि सा पमाणमिअएरीड़ कीरमाणीए ।
आणाभंगणवत्था मिच्छत्त विराहणं पावे ॥ અર્થ :- (સૂર્યના) ઉદય (વખતે)માં જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી તિથિ કરવામાં આવે તો શ્રી તીર્થંકરપ્રભુની આજ્ઞાનો ભંગ, (એકે ખોટું કર્યું હોય તેને બીજો અનુસરી ખોટુ કરે તેવી) અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના (એ ભયંકર દોષો) લાગે..
ઉદયાત્ તિથિ તા. ૭-૯ બુધવારે છે. ગુરુવારે તો પ્રથમ પાંચમ છે, જે ફલ્ગ કે નપુંસક કહેવાય. અન્ય શુભ કાર્યો એ દિવસે ન થાય તો સંવત્સરી મહાપર્વ એ દિવસે કેમ કરાય ?
યતિઓના કાળમાં ચાલી પડેલી ગરબડને સમજેલો વર્ગ પણ માત્ર પક્ષાપક્ષીને કારણે સાથ આપે ત્યારે કલિકાલનો પ્રભાવ જ માનવો ને ?
સત્યનો પક્ષ લો. સત્યને અનુસરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org