________________
--
જૈનસાહિત્યનાં રોમાંચકને રસિક પૃષ્ઠો રજુ કરી જના ભવ્ય ભૂતકાળને,... અજબ સામર્થ્યને... અનુપમ સ્વાર્પણને નવીન હે રજુ કરતી,
સુંદર ગ્રંથમાળા જ્યોતિ ગ્રંથમાળા
A : સંપાદક : ધીરજલાલ ટોકરશી શાહ. (આ ગ્રંથમાળા અત્રે નવીન સ્વરૂપ પામે છે. આજ પહેલાં આ ગ્રંથમાળામાં જુદા જુદા આઠ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યા છે, જેને સમાજે ઘણી સુંદર રીતે સત્કાર કર્યો છે. આવી ગ્રંથમાળાને વધુ ને કાયમી પ્રચાર થાય, તે ખાતર નાચેની યોજના રજૂ કરવામાં આવે છે ).
ઉદ્દેશ:–આ ગ્રંથમાળામાં જેનોના વિશાળ આગમ સાહિત્ય તેમજ જેનકથા સાહિત્યમાંથી ચૂંટી કાઢવામાં આવેલ, નવીન શૈલિ અને રેચક દષ્ટિએ લખાયેલ સળંગ નવલકથાઓ વતની, પર્વોની તેમજ બીજી કથાઓ, નવલિકાઓ તેમજ સમાજના સળગતા પ્રશ્નની વિચારણું કરતા ગ્ર બહાર પાડવામાં આવશે.
પુસ્તકે –આ ગ્રંથમાળામાં એક વર્ષમાં કુલ એક હજાર પૃષોનું વાંચન આપવામાં આવશે, જેને ચાર ગ્રંથમાં વહેંચી નાખવામાં આવશે. આ પુસ્તકના વિષયની ઉત્તમ રીતે પસંદગી થશે, અને તે પુસ્તકે મારા ઊંચા કાગળ પર, સુંદર રીતે છપાદને બહાર પડશે.
લવાજમ:–આ ગ્રંથમાળાનું વાર્ષિક લવાજમ ત્રણ
યા (પોસ્ટેજ અલગ ) -હેશે; જે એક વખતે વસુલ કરવામાં આવશે. આ ગ્રંથમાળામાં પ્રગટ થયેલ ચાર પુસ્તકની
...
-
- -
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org