________________
જનતાને અભિપ્રાય (૭) દેશના
આમાં કરેલી જટિલ શબ્દયાજના તેની પાછળનો ભેદ ખુલ્લો કરે છે. છતાં તેમાંથી યથેષ્ટ ભાવ કાઢી શકાત લેવાથી કોઈને વાંધારૂપ થાય તેમ નથી. (૮) શ્રાવકેની ઉન્નતિ માટે સાધુઓ શું પ્રયત્ન કરી શકે ?
આ પણ ચાલશે. (૯) સંપની વૃદ્ધિ
“આ ઠરાવ બહુ યોગ્ય અને જરૂર છે. (૧૦) ધર્મ તથા તીર્થ ઉપરના આક્ષેપોને પ્રતિકાર કરે
“ધર્મ તથા તીર્થ ઉપરના આક્ષેપોને પ્રતિકાર કરવા આ ઠરાવમાં પાંચ મુનિવરેની કમિટી નિમવામાં આવી છે. (૧૧) ધર્મમાં રાજસત્તાને પ્રવેશ
“ધર્મમાં રાજસત્તાનો પ્રવેશ કાઈ ન ચાહે, પણ જ્યારે ધર્મમાં તેના અનુયાયી વર્ગ તરફથી અને ખાસ કરી તેના ગુરુ વર્ગ તરફથી “ગડબડાધ્યાય” પ્રવર્તવા શરૂ થાય છે અને તેના હેઠળ પ્રજાનું હિત બગડે છે, જનતામાં અશાનિત અને ત્રાસ ફેલાય છે અને તેનું દમન કરવાનું કાર્ય જ્યારે મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે તેને અંકુશમાં લેવાની ફરજ રાજશાસનની ઊભી થાય છે; અને એ ફરજ અદા કરવી એ તેને ધર્મ થઈ પડે છે. એ ધર્મ બજાવવામાં એનું અને પ્રજાનું શ્રેય છે. ધર્મના
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org