________________
કાર્યવાહી પર દૃષ્ટિપાત સ્વીકારવામાં આવેલી પતિ; એ બન્ને જોતાં ને સરખાવતાં પરિણામની પ્રથમથી આગાહી થઈ શકતી હતી.
(૧) સાધુસ’મેલનમાં શ્રીમાન નગરશેઠે સમેલન ભરવા અગાઉ સ્વાગત સમિતિની એક જાહેરાત કરી હતી; પરન્તુ તેમાં સ્વાગતસમિતિનું કેાઇ તત્ત્વ ન હતું. અમદાવાદની દરેક જ્ઞાતિમાં જેટલાં લ્હાણાં ડાય, તેના દશ ટકા માસેાને સ્વાગતસમિતિના સભ્ય। ગણવામાં આવ્યા હતા. પછી સંમેલન અ ંગેના તેમના વિચારા ગમે તેવા હાય ! (૨) સ*મલન ભરવાની બધી તૈયારીઓ કરવામાં આવી, પણ જેના માથે આખા સંમેલનના ભાર રહે, તે પ્રમુખની પસંદગી જ કરવામાં ન આવી! એટલે જાન જોડી, પશુ વરરાજાનું સ્થાન તેમાં ખાલી રાખવામાં આવ્યું. પરિણામે સ્થિતિ બહુ જ વિચિત્ર ઉત્પન્ન થઇ. કાણે ક્યારે ખેલવું, શું ખેલવું તે શું ન ખેલવું; તેના માટે કંઇ જ નિયંત્રણ ન થઈ શક્યું. એટલે દિવસ સુધી નિરČક વિતંડાવાદમાં, પરસ્પર આક્ષેપો કરવામાં તે ઘણીવાર મૌન ધારણ કરવામાં સમય પસાર થશે.
(૩) સમેલનમાં દરેક ગચ્છજ્વાળાઓને આમત્રણ આપવામાં આવ્યું અને અમુક વિષયની ચર્ચા નહિ થાય તેવી આંહેધરી આપી; પરન્તુ સંમેલનમાં આવ્યા પછી તેમને કેવી રીતે મત આપવાના અધિકાર રહેશે, વગેરે બાબતેામાં મૌન સેવાયું. તેથી સહુએ પેાતપેાતાની ૩૯૫ના પ્રમાણે તૈયારી કરી. કાએ મતગણત્રીમાં કામ લાગે તે માટે આચાર્ય વધાર્યા, કાએ શાસ્ત્રની મુખ્ય અપેક્ષા માની શાષાની તૈયારીઓ કરી, તે
મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org