SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ૩. કાર્યવાહી પર દૃષ્ટિપાત નસમાજ વર્ષોથી જેની ઝંખના કરી રહ્યો હતા, અને જેના પર સમાજોદ્ધાર અને ધર્મપ્રચારની અનેકવિધ આશાઓ સેવી રહ્યો હતા; તે સાધુસમેલન ભરાયું અને પૂર્ણ થયું. સંમેલનના એક આગેવાન સૂત્રધાર નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઇએ, પેાતાના અંતિમ નિવેદનમાં તેની અનેકવિધ વિશિષ્ટતાઓની પ્રસંશા કરી; પરન્તુ સાધુસ ંમેલનની સંપૂર્ણ કાર્યવાહી પર દષ્ટિપાત કરનાર કાઇપણ તટસ્થ વિચારક એમાં ભાગ્યે જ સંમત થઇ શકે. જગતમાં વિવિધ પ્રશ્નાના નિરાકરણ માટે આજે નાનાં મેટાં અનેક સ ંમેલન યેાજાય છે, પણ તેનું કાર્યં ત્રણ દિવસમાં સમાપ્ત થાય છે. કદાચ કાઈ અનિવાર્ય સજોગામાં પાંચ કે સાત દિવસે થાય છે; પરન્તુ કાઇ સમેલન ચેાત્રીસ દિવસ ચાલ્યું હોય, તેવા દાખલે ભાગ્યે જ મળશે. સાધુસંમેલનમાં આટલા દી કાલક્ષેપ ક્રમ થયા, તેના વિચાર કરતાં તેની ખામીભરેલી કાર્ય પદ્ધતિની જ મુખ્યતા જણાય છે. ૧૬ ૐ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy