________________
કાર્યવાહી
એ તા જેમ ચાલે છે તેમજ ચાલશે.' આ સાંભળી સભામાં બેઠેલા પણા ભાઈઓને આશ્ચર્ય થયું હતું.
અપેારે શ્રી વિજયનેમસૂરિના ઉપાશ્રયે શ્રી વિજયવલ્લભસૂરિજી, શ્રી વિજયનીતિસૂરિજી, મુનિરાજશ્રી વિદ્યાવિજયજી બધા એકઠા થયા હતા તે મામલે બગડે નહિ તે માટે વિચાણા થઈ હતી. પરંતુ જ્યારે શ્રી વિજયનેમિસૂરિ, શ્રી સાગરાન દર, શ્રી વિજયનીતિસૂરિ, શ્રી વિજયવલ્લભસૂરિજી વગેરે ચેાડાક સાધુએ સ થે લગભગ સાડાત્રણના સુમારે નગરશેઠના વડે પ્રવેશ કર્યાં ત્યારે જુદુ જ દૃશ્ય જોવામાં આવ્યું,
૫૦ શ્રી રામવિજયજી પોતાના ત્રીસ સાધુ સાથે ત્યાં પાંચી ગયા હતા અને તેટલા જ ભકતાની ફેાજ ત્યાં ખડી થઇ ગઇ હતી.
ગયા
૫૦ રામવિજયજી પેાતાના ઘણા સાધુએ સાથે આ વખતે સમુખત્યાર કમીટીની એડકવાળા ખંડમાં પહોંચી હતા અને ત્યાં કેટલીક ગુફતેગા કરી છનમાં આવી પેાતાના એક બે ભક્તાને સંજ્ઞા વડે ઉપર ખેલાવવા લાગ્યા હતા. પણ એ ભકતાએ જવાબ આપ્યા હતા કે અમને ત્યાં જવાના અધિકાર નથી માટે આપ જ નીચે આવેા. એટલે તેએ નીચે આવ્યા તે બીજા સાધુઓને પણ તે ખંડ ફરજિયાત ત્યાગ કરવા પડયા.
ત્યારબાદ સંમેલનની બેઠક શરૂ થઈ હતી. અત્યારે સહુના મનમાં વ્યગ્રતા હતી. પ્રારંભમાં જ શ્રી વિજયવલ્લભસૂરિજીએ પ્રવકજી સામેના આક્ષેપાના ઉત્તર આપવા માંડયે અને સત્ર સમક્ષ લેખિત મારી માગવાને પડકાર કર્યાં, પણ શ્રી વિજયસિદ્ધિસૂરિજીએ જણાવ્યું કે “ તેમણે મિચ્છામિદુક્કડં લીધેલ
**
૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org