________________
પ્રકરણ ત્રી સાધુસંમેલન ભરવાના નિય
ઘણા વખતથી સુધારક વર્ગ એક આદર્શી સાધુસમેલન ભરવાના વિચારના હતા અને તેને પેાતાને સંપૂર્ણ સહકાર આપવા તૈયાર હતા તેમ છતાં તેમને બાજુએ મુકી વિ. સં. ૧૯૮૯ ના અંત ભાગમાં સાસાયટી પક્ષે ( મુનિ રામવિજયજીના પક્ષે સાધુસ ંમેલનની સક્રિયા હિલચાલ શરુ કરી. તેના આગેવાને એ ભાવનગર મુકામે ભિંરાજતા વિજયનેમિસૂરિજીની મુલાકાત લીધી અને તે સબંધમાં પ્રથમ વાટાઘાટ શરુ થઇ. શ્રી વિજયનેમિસ્ટ્સર પણ બાલદીક્ષાના હિમાયતી હતા તે વાદરા રાજ્યના સન્યાસ નિયામક નિબંધને વિરાધ કરતા હતા; પરંતુ તેમની વિરાધ કરવાની રીતિ સેાસાયટી પક્ષ કરતાં તદ્દન જુદી હતી. છતાં હવે કંઈ પણ સક્રિયા પગલું નહિ ભરવામાં આવે તે બીજી અનેક રીતે સાધુસમુદાય માટે મુશ્કેલીઓ ઊભી થશે એ વિચારે તથા ખીજા પણ કેટલાક કારણાથી સાધુસંમેલન ભરવાના વિચારમાં દઢ થયા અને હિલચાલ આગળ વધી.
મુખ્ય
શ્રી
અમદાવાદના સંઘપર તથા નગરશેઠ પર શ્રી વિજયનેમિસૂરિની સારી ભાગવગ હતી અને તેથી તેમને દૃઢ વિશ્વાસ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org