________________
કાર્યવાહી
ક્યાંથી દ્રવ્ય લાવવું તે કેમ લાવવું તે બધી ચિ'તા શ્રાવકાને જ કરવી હિતકર છે. સાધુએ ક્યા અન્વયે મારી રહ્યા છે, તે અમે સમજી શકતા નથી.
આ પ્રશ્નમાં માથું
બદામ
બહાને
તે
શું
આમ છતાં જો તેઓને આ ચર્ચાના ધણા જ સ્વાદ લાગી ગયેા હાય તા, તેમણે દેવદ્રવ્યની આખી પરીસ્થિતિ પર વિચારણા કરવી જોઈએ. ‘અમુક એલીનું દ્રવ્ય અમુક સ્થળે લઇ જવાય કે નહિ એ પક્ષ પર વિતંડા કરવા કરતાં જેવડા ચાંદલા કરી મદિરની મિલકત સંભાળવાને તેમાંથી લાખા રૂપિઆ ચાંઉ કરી જનારને માટે કરવા ધારે છે? સાત ક્ષેત્રમાંથી એ ખેતરની સુકવણી કરી બીજા બે ખેતરાને લીલાંછમ રાખવાને મયદાને જંગમાં કૂદી પડતાં પહેલાં દિશની ક્રોડાની મિલકતનો સુંદરમાં સુંદર વહીવટ કેમ થાય તેનો વિચાર કરવા યોગ્ય નથી ? પરંતુ અમારા અનુ મવ પરથી જણાયું છે કે સમાજમાં શેડીઆએનુ બિરૂદ ધારણ કરી ‘ભગતા' તરીકે ઓળખાતી વ્યક્તિ દેવદ્રવ્ય પર જ તાગડધિન્ના કરે છે, તે મેટરા દેડાવે છે તથા સાધુ મહારાજાએતે પણ તેમાંથી સારી જેવી રકમ વાપરવા મળે છે. એથી સાધુએ એ શ્રીમાને ત્યાં દ્રવ્ય મૂકવાની સંમતિ આપે છે, મતાગ્રહ પકડે છે તે એ શ્રાવકો સાધુ મહારાજે કહ્યું તે તત્તિ કહી વધાવી લે છે. આમ તેની ચશમપેાશીથી જૈન સમાજની દેવદ્રવ્યની ક્રોડા રૂપિયાની મિલકત ખવાઇ ગઇ છે. સાથે સાથે એજ ખાતાની પુષ્ટિ થયા કરવાથી બીજા ખાતાં નિળ બની ગયાં છે.
66
tr
“ મહાવીરનો એક અનુયાયી રોટલીના ટ્રેડડા માટે ટળવળતા હાય, મહાવીરની એક ભક્ત શ્રાવિકાને એબ ઢાંક્વા પૂરતા
Jain Education International
૧૯૪
For Private & Personal Use Only
www.jainelibrary.org