________________
કાર્યવાહી
આ સંબંધમાં જ ૫૦ રામવિજ્યજી જણાવે છે કે-દીક્ષા આપવામાં પ્રશસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોવાની વિધિ હેવાથી રાત્રિએ દીક્ષા આપવાને વિધિ હેઈ શકે નહિ.
તા. કo શ્રી પૂણ્યવિજયજી જણાવે છે કે-ઉપર્યુક્ત વસ્તુને સ્વીકારવા છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રીને અને ધર્મની સંભાવ્યમાન હાનિને આશ્રીને, પ્રવજયાના વિધ્યમાં વિવિધ ફેરફાર, જેવા કે પ્રત્રજ્યાની વયનું ધોરણ, સ્ત્રીને અનુમતિને લગતું ધોરણ, સેળ વર્ષથી ઉપરના દીક્ષાથીને નસાડવા ભગાડવાને લગતું ધરણ વિગેરેમાં ફેરફાર થઈ શકે છે, એ માન્યતાને હું જતી કરતું નથી. ૨. દેવદ્રવ્ય.
૧. પૂજા આરતિ આદિ પ્રભુભક્તિ નિમિત્તે થતી બેલીએનું દ્રવ્ય દેવદ્રવ્ય છે.
૨. દેવદ્રવ્યને ઉપગ જિનચૈત્ય, જિનમૂર્તિ અને આભારશુદિમાં થઈ શકે છે.
આ સંબંધમાં પં. રામવિજયજી તથા શ્રી ચંદ્રસાગરજી જણાવે છે કે–ઉપધાન આદિનું અને સ્વપ્ન વગેરેની બોલીનું દ્રવ્ય પણ પૂર્વ પુરુષોના કથનાનુસાર દેવદ્રવ્યમાં જ ગણું શકાય.
અહીં શ્રી પુણ્યવિજયજી જણાવે છે કે—માલારોપણ અને સ્વપ્ન વગેરેની બેલીઓનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જવું જોઈએ એમ નથી, પણ તે તે બેલીઓના ઔચિત્યને ધ્યાનમાં લઈ યથાય બીજા ખાતામાં પણ લઈ જઈ શકાય.
૩. મંદિર અને મંદિરની પેઢીઓના વહીવટદારોને મંદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલકત રાખી બાકીની
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org