________________
દિવસ દસમા
પણ તે ઉપરાંતનો બાળક કયારે અધિકારી થાય તે નિર્ણિત કરવું જોઈએ.
વિદ્યાવિજયજી પણ આઠ વર્ષ ગર્ભથી ગણવાં કે જન્મથી ગણવાં ?
નેમિસૂરિજીએ ચર્ચા કાલ ઉપર રાખા.
સમય પૂરા થયેલા હેાવાથી એ અધુરી ચર્ચા આવતી કાલ ઉપર મુલતવી રાખી હતી.
સારાંશ
‘બાળ' કાણુ કહેવાય, એ બાબતમાં રસિક ચર્ચા ચાલી. શાસ્ત્રીયજ્ઞાનનો આજે ઠીક પરચા રજૂ થયા ગણાય. પણ કામમાં કઈ થયું ન જ ગણાય.
પ્રણી
કેટલાક સાધુઓએ એવી અફવા ઉડાવવી શરૂ કરી હતી કે ‘ સંમેલનમાં આઠ વર્ષની દીક્ષા થઇ શકે તેવા કાયદા થયે છે.' અને આ કારણે ખૂબ ઉહાપા જાગ્યા હતા, પણ જૈન ન્યાતિના વધારાએ એ બધી વાતનું નિરસન કર્યું હતું.
Jain Education International
૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org