________________
દિવસ દશમ વલ્લભસૂરિજી—તો પછી બાળદીક્ષાને પ્રશ્ન ઊડી જાય છે. આઠ વર્ષથી ઉપરનાને યુવાન કહે.
સાગરાનંદસૂરિજી–યુવાન પણ કહેવાય, અર્થાત આઠ વર્ષની વયવાળાને બાળ પણ કહેવાય, યુવાન પણ કહેવાય. ભિક્ષા અને દીક્ષા
પં. રામવિજયજી–અહીં ભિક્ષાની વાત છે.
ઘણું સાધુઓ–અહીં દીક્ષાની વાત છે. ધર્મચણાય એ શબ્દ દીક્ષા માટે જ સૂચવ્યું છે.
વિદ્યાવિજયજી-દીક્ષા અને ભિક્ષા લગભગ એક સરખાં હેવાથી એમને સાંભળવામાં કાંઈક ગોટાળો થયે હશે.
સાગરાનંદસૂરિજી–આચારાંગને આ ત્રીજે ઉદ્દેશ એકાકી વિહાર માટે છે.
વિદ્યાવિયછ–-આપ જે વાત કરો છો તે દિક્ષિત માટે કે એકાકી વિહારી માટે ?
માણિકયસિંહસૂરિજી—આ પાઠની મતલબ એવી છે કે મધ્યમ વયવાળો દીક્ષાને યોગ્ય છે, યુવા અને વૃદ્ધ પ્રાયઃ યોગ્ય છે.
પં રામવિજયજી–શાસ્ત્રકારે આઠની અંદરના બાળકને અગ્ય કહે છે. અને આઠથી વધુ ઉમરવાળા યોગ્ય છે, એમ મુનિસંમેલન માને છે. બે ભાઇઓ, એમાં કોઈને વિરોધ છે?
વિધાવિયજી–અમારે વિરોધ છે. પં. રામવિજયજીશે વિરોધ છે? તીર્થવિજયજી––દેશકાળને વિરોધ છે.
હક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org