________________
કાર્યવાહી
એને જવાબ વાળતાં સાગરજીએ જણાવ્યું હતું કે “ભાગમાં ખરડાઈને નીકળવું એના કરતાં ભોગને અનુભવ ર્યા પહેલાં નીકળવું એ વધારે સારું છે. અને એવા જ બાળકે શાસનની રક્ષા કરી શકે છે.”
ત્યારપછી તેમણે પિતાનું મન્તવ્ય પ્રતિપાદન કરવાનું ચાલુ રાખ્યું હતું. અને જણાવ્યું હતું, કે “અત્યારે તે એવા ભાગ્યશાળીઓ પણ છે, કે જેઓ પિતાના બાળકને ખુશી થઈને સાધુઓને સેંપી દે છે અને જે લેકે સ્વયં દીક્ષા નથી લઈ શક્તા, તેઓ પોતાને અંતરાય સમજે છે. અત્યારે થતા કેરલાહલથી આપણે કાંઈ ગભરાવા જેવું નથી. જેઓ ધર્મમાર્ગના રાગી ન હોય તેઓ જ આવા કલાહલ કરે છે.”
માણમુનિ–કંકોત્રીમાં લખવા પ્રમાણે અનિચ્છનીય વાતાવરણની જે કલ્પના કરવામાં આવી છે તે શા માટે ? ‘સિદ્ધચક” શા માટે?
સાગરાનંદસૂરિજી–ધર્મમાર્ગમાં નહિ સમજનારા માટે.
સાગરાનંદસૂરિજીનો આ ઉડાઉ જવાબ સાંભળી, માણેક્યુનિજીએ બીજો પ્રશ્ન કર્યો, કે “જે છાપાંઓ જ વાતાવરણ બગાડે છે અને તેથી જ કોલાહલ થાય છે તો પછી આપે સિદ્ધચક્ર શા માટે કહ્યું? અને કોલાહલ કરતા પમાં વીરશાસન ખરું કે નહિ ?'
આ પ્રશ્ન પૂછાતાં ખૂબ હસાહસ થઈ રહી હતી. સાગરાનંદસૂરિજીએ એને ઉત્તર આપતાં જણાવ્યું કે “હું તે માત્ર મારા વિચારે જાહેર કરવા માટે કાઢું છું;
પરંતુ તેમણે વીરશાસન પત્ર માટે પૂછાયેલા સવાલને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org