SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ દીધા વલ્લભસૂરિજી પાસે શા માટે એસવા આપણે એઅક્કલ છીએ, તેએ અલ આપે જ તે ! ગરમાગરમ વાતાવરણ પ્રીતિવિજયજી—–મારા લીધે અટકતું હાય, તા હું દિવસ છઠ્ઠો છે? ઉડી જઉં. (આ પછી તે ક્રોધમાં ‘તમે બધા વફાદાર રહેજો' એમ કહીને ઊઠી ગયા. ) ૫૦ રામવિજયજી——જયસૂરિની ચીઠ્ઠી વિના ન જવા દેવાય. લાવિજયજી વડીલેા બેઠા છતાં અમર્યાદિત ખેલાય છે તે ઠીક નથી. એક અવાજ--તું એમ સમજે છે કે તને કાઇ કહેનાર નથી ? વલ્લભસૂરિજી––ચીઠ્ઠી તે પેાતે લાવે. જયસૂરિ મહારાજ પોતાના સમુદાયના કાઇને મેાકલે યા તે આપણે ત્રીસે ઉઠી જવું. યા બાકીના બધાએ એ ચાલ્યા જવું જોઇએ. અપાયેલી ધમકી ( પછી બધા યુદ્દા તદ્દા ખેલતા ચાલતા થયા. પ્રીતિવિજયજીએ મેટેથી બરાડા પાડવા અને વલ્લભસૂરિજી તથા વિદ્યાવિજયજીને ‘હું જોઇ લઇશ ' કહી ધમકી આપી.) ૩. દેવવિજયજી—આપણે પાસેના નાના રૂમમાં જઇશું. વિદ્યાવિજયજી આપણે નાનામાં જશું તે બધું ટોળું મેટામાં આવી બેસશે. (હસાહસ) આઘે! અને કપડાં છીનવી લીધાં ! બે સાધુએ પાસેના નાના રૂમમાં સુતા હતા, એમને ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy