________________
કાવાહી
આપણે ઘેાડી બાબતમાં મળીશું તો દશ કે પંદર વર્ષ પછી એવા વખત આવશે કે એક પાત્રામાં સાથે બેસવું પડશે. આજે એલવિહારી કે એકલવિહારી કાઇના ઉપર અહીં ટીકા કરવાનું સ્થાન નથી. યાદ રાખા કે સંપ ત્યાં જપ છે.
મનચૈાં વચ્ચેજ જર્મન્થેનું મહાત્મનઃ આપણને એક બીજાને લેવું દેવું શું છે? આ બધું કેવળ વાતા સિવાય ખીજું શું છે ? હું તમને ગાળેા દઉં, તમે મને ગાળેા ! ! વાણિયા કહેશે કે બને ગધેડા છે. માટે વાતાવરણને પહેલાં શાંત કર।. હક્ય પવિત્ર કરી. એ સિવાય વિષય શા કામના ’
rr
આ પછી તેમણે કેટલાંક મનનીય દૃષ્ટાંત આપ્યાં હતાં અને જણાવ્યુ` હતુ` કે ‘ આમાં કાઈના વિચાર નથી કે તુ' માટા થાઊઁ. તમે યત્કિંચિદ પણ એવુ પશુ એવું સમજશે। નહિ. "ક્રમ વિદ્યાવિજય ! ખરું કહું છુ કે ખાટુ કહું છું ?
વિદ્યાવિજયજી—જી મહારાજ ! બરાબર છે. હૃદય શુદ્ધ થાય તે અધુ સારું થાય.
નેમિસૂરિજી—હૃદય પવિત્ર કરા!
આ સાથે નેમિસૂરિજીએ પાતાની વાતની પુષ્ટિમાં એક શેઠની નિદ્રાનુ અને પછી બીજા ઉદાહરણો આપ્યાં. લબ્ધિસૂરિજી—હવે નામે લખાવે !
નેમિસૂરિજી—અરે ભાઈ! નામામાં શું? હૃદય શુદ્ધ કરા નહિતર નામાથી કંઈ નથી.
ત્યારબાદ સમય પૂરા થતાં સહુ વિખરાયા હતા. પેન્ડેલ છેડી જતાં શ્રી વિજયનેમિસૂરિજીએ શ્રી વિજયનીતિસૂરિજીને અને શ્રી વિજયવલ્ભસૂરિજીને ખેાલાવ્યા અને તરત જ વિદ્યાવિને
Jain Education International
૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org