________________
કાર્યવાહી
વિજયનેમિસૂરિજીએ આ પછી શાસનના હિત અંગે ઊંચા શબ્દથી સૂચના કરી હતી, અને સર્વે આદીશ્વર ભગવાનની જય બોલાવી આવતી કાલે એક વાગે મળવા માટે વિખરાયા હતા.
આમ સંમેલનના પ્રથમ દિવસની પૂર્ણાહુતિ થઈ હતી. સારાંશ
મુખ્યત્વે આજે બે મુદ્દા પર ચર્ચા ચાલી. વિધ્યવિચારિણ સમિતિ નીમવી કે નહીં, તેમ જ અનશન શાસ્ત્રીય કે અશાસ્ત્રીય.
બેમાંથી એકેને પદ્ધતિસર નીવેડે ન લાવી શકાય.
સંમેલનમાં હાજર થવાનો સમય નક્કી કર્યો, તેટલા પૂરતું કામકાજ થયું ગણું શકાય. પ્રકીર્ણ બનાવે
દહેગામ મંડળી પૈકીના તપસ્વી મુનિ શ્રી નરેન્દ્રસાગરજીએ કેશરિયાજી તીર્થને સતિષકારક નિકાલ ન આવે ત્યાં સુધી અનશનની પ્રતિજ્ઞા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org