________________
કાર્યવાહી આપણે બધાએ પણ રાખવું જોઈએ. | (આ વેળા સાગરાનંદસૂરિજીએ વિદ્યાવિજ્યજી પ્રત્યે જેને એક સ્મિત કર્યું હતું!) | વિજયવલ્લભસૂરિજી–ભાઈ! હવે સમય ન ગુમાવે ! બંને પક્ષના શબ્દો હું પિતે પાછા ખેંચી લઉં છું.
એક અવાજ–તમે શા માટે ?
વાતાવરણમાં શ્રી વિજયવલ્લભસૂરિજીની આ વિશાલ મનભાવનાએ અજબ છાપ પાડી ને સર્વત્ર શાંતિ સ્થાપન થઈ. આ પછી શ્રી વિજયદાનસૂરિજીએ જણાવ્યું કે “પ્રાચીન વિચારથી કામ લે !”
સાગરાનંદસૂરિજી – સમાધાન ન થાય તે હું અનશન કરીશ? આ વિચાર શાસ્ત્રીય છે કે નહિ તે વિચારવું જોઈએ. | વિજયવલ્લભસૂરિજી–પહેલાં વિધ્યવિચારિણી અંગે વિચાર થઈ જાય પછી બીજા વિચાર થઈ શકે.
આ વેળા મુનિ શ્રી વિદ્યાવિજયજી ઊભા થયા. તરત ૫. રામવિજયજીએ જણાવ્યું કે “બલવાનું બધાને હેતું નથી. આ માટે મોટા આજ્ઞા આપશે તે બોલશે.” | હેમેન્દ્રસાગરજી–બીજાને બેલતાં અટકાવવાનું ક્યા બંધારણમાં છે? પહેલાં બંધારણ નક્કી કરે !
૫. રામવિજયજી–પિતાના મેટાની આજ્ઞા લઈને બોલે. વિદ્યાવિજયજી–અહીં સર્વ કેઈને બેલવાને સરખે હક છે. અત્રે સૌ શા માટે આવ્યા છે ? સહુ પિતપતાના વિચારે સ્વતંત્ર રીતે જણાવે! પરંતુ સહુથી પહેલાં વિષયવિચારિણી સમિતિ નક્કી કરે! બંધારણપૂર્વક કામ કરવાથી સંગીન
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org