SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ TI૭TI વાસમંત્રઃ- વાસચોખા-ફૂલ મંત્રિત કરવા. ૭ વખત મંત્ર બોલી વાસક્ષેપ ચોખામાં નાંખવો. મંત્રઃ- ૩ઝ હી ગઈ ભૂર્ભુવઃ સ્વથા સ્વાદા | સનशलाका प्रति ।। प्रथमदिवस-जलयात्राविधिः ।। વરઘોડો - શ્રી શાન્નિનાથજીના અથવા શ્રી પાર્શ્વનાથજીના પ્રતિમાજી નવગ્રહયુક્ત પરિકરવાળા પાલખીમાં પધરાવી ખોડ તથા ડામ વગેરે રહિત ઉત્તમ સ્નાત્રીયા પાસે પાલખી ઉપડાવી મહોત્સવપૂર્વક છત્ર, ચામર, ધ્વજ, ઘોડ, | હાથી, નાના પ્રકારના વાજિંત્ર વગાડતા વરઘોડો ચડાવવો, પાછળ સધવા સ્ત્રીઓ ધવલ મંગલ ગીત ગાતી ગાતી ચાલે. એક નિર્દોષ સધવા સ્ત્રીના હાથમાં રામણદીવો આપી ને વરઘોડો ચલાવવો. ઉદ્યાનગમન:- માર્ગમાં ચાલતાં જેટલાં દેવસ્થાનક આવે ત્યાં (ગામની પ્રવૃત્તિ હોય તો) એક એક શ્રીફળ ચઢાવવું. માર્ગમાં ચાલતાં કોરા બલિબાકળા ફૂલ મેવા સહિત ઉછાળતાં આ ગાથા બોલતા ઉદ્યાનાદિક પવિત્રસ્થાને જવું. ॐ भवणवइवाणवंतर-जोइसवासी विमाणवासी य । जे केइ दुट्ठदेवा, ते सव्वे उवसमंतु मम स्वाहा ।।१।। Mાત્રઃ- ત્યાં વિધિપૂર્વક સ્નાત્ર (પાના નં. ૪૨૦) ભણાવવું. विधि TITI Jain Education Internal For Private & Personal Use Only Www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy