________________
વગેરે શ્લોકો બોલી પુષ્પાંજલિ વધાવવી. ખમાસમણું દઇ. અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં કહી માફી માંગવી. ।।રૂર : જિનમંદિરનું દ્વાર બંધ કરી ચાંદીનું તાળું મારવું.
× dE | E
ठा
क
ગમન
शलाका
प्रति
ष्ठा
दि
विधि
દ્વારોદ્ઘાટનઃ- સવારે સકળ શ્રીસંઘ સાથે વાજતે ગાજતે આવી ગુરુમહારાજને વિનંતિ કરી મુહૂર્ત સમયે ‘૩૭ પુછ્યાન્ન પુછ્યારૂં’ બોલાવી ‘અનુનાહ મે મવવું, પક્ષીય, રિસાં વેન્નિ દિ' સાત વાર બોલાવી જિનમંદિરનું દ્વારોદ્ઘાટન કરાવવું. ક્રિયાકારક પુરુષે સર્વ પ્રથમ મંદિરમાં જઇ પ્રભુના ગભારાથી કાજો લઈ દરવાજા સુધી કાજો લેવો. સર્વ પ્રથમ દેરાસરમાં ઘંટ વગાડવો પછી સકળ સંઘ અંદર પ્રવેશ કરે. મૂળનાયક ભગવંતની વાસક્ષેપ પૂજા કરાવવી. ધૂપદીપ કરી સાથિયો કરાવી ફળ-નૈવેદ્ય ચઢાવવા. ગુરુમહારાજે સકળસંઘ સાથે ચૈત્યવંદન કરવું.
માંગલિકઃ- દેરાસરની બહાર ગુરુમહારાજને પાટઉપર બેસાડી સકળ શ્રીસંઘે ગુરુવંદન કરવું. ગુરુમહારાજનું માંગલિક શ્રવણ કરવું. સકળસંઘને પ્રભાવના કરવી મૂળનાયક ભગવાનની પ્રક્ષાલપૂજા કરી સત્તરભેદી પૂજા ભણાવવી.
।। કૃતિ પ્રતિષ્ઠાવિધિ ।।
Jain Education national
For Private & Personal Use Only
जिन
बि
म्ब
प्र
ति
ष्ठा
विधि
૨૨:૦૫
www.jainelibrary.org