SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Ti૨૭૩ ल्प ॐ वीरे वीरे जयवीरे सेणवीरे महावीरे जये विजये जयंते अपराजिते ॐ ह्रीं स्वाहा । જમણા કાને મુખs:– આચાર્ય ભગવંતે તેજ મંત્ર બોલી બિંબના જમણા કાને સુખડ-કપૂર-કેશર પોતાના જમણા હાથથી લગાડવું. થકમુદ્રાથી સર્વાગ૫– તેજ મંત્ર બોલી ચક્રમુદ્રાથી દરેક નૂતનજિનબિંબોને સર્વ અંગે સ્પર્શ કરવો. ન દહીનું પાત્ર:- દરેક નૂતનબિંબોને દહીનું પાત્ર બતાવવું. ધૂપ – દરેક નૂતનબિંબોને ધૂપ કરવો. પાંચ મુદ્રા - દષ્ટિરક્ષા, સૌભાગ્ય અને સ્થિરતા માટે દરેક નૂતન બિંબોને (૧) સૌભાગ્યમુદ્રા; છે. विधि (૨) સુરભિમુદ્રા (૩) પ્રવચનમુદ્રા; (૪) અંજલિમુદ્રા; (૫) ગરુડમુદ્રા. આ પાંચ મુદ્રા (પાના નં.ઈ ૪૧૩) બતાવતા નીચેના મંત્રનો ત્રણ ત્રણવાર ન્યાસ કરવો. ॐ अवतर अवतर सोमे सोमे, कुरु कुरु , वग्गु वग्गु, निवग्गु निवग्गु, सुमणे सोमणसे | महु महुरे ॐ कविले ॐ ह्रीं कः क्षः स्वाहा ।। આથાર્થ, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીજીની મૂર્તિ ઉપર વાસક્ષેપનો મંત્ર. शलाका प्रति विधि viાર૭રૂા. Jain Education Intellbonal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy