________________
= '66
૨. ૩% નમ: શાન્ત હું શું ટૂંસ: | અથવા TIFરૂરૂnછે.
२. ॐ नमो खीरासवलद्धीणं, ॐ नमो संभित्रसोआणं, ॐ नमो पयाणुसारीणं, ॐ नमो कुट्ठबुद्धीणं जमियं विजयं पउंजामि सामे विज्जा पसिजउ, ॐ अवतर अवतर, सोमे सोमे, कुरु कुरु, वग्गु वग्गु, निवग्गुवा निवग्ग, सुमणे सोमणसे महु महुरे ॐ कविले कः क्षः स्वाहा ।
મૂક્તાશુક્તિને ચકમુવાથી પંચાંગસ્પર્શ - તેમજ બીજા અધિવાસ મંત્રથી મુક્તાશક્તિ અને ચક્રમુદ્રા 5 Ifએ કરીને ક્રિયાકારકે બિંબોના મસ્તક, બંને સ્કંધ અને બંને ઘૂંટણ એમ પાંચ અંગો પર સ્પર્શ કરવો. ત્યારે ગુરુ ભગવંતે બીજો અધિવાસના મંત્ર ઊંચા સ્વરે બોલવાનો ચાલુ રાખવો તથા બીજી વ્યક્તિએ ધૂપ ઉવેખવો.
પરમેષ્ઠિમુદ્રાથી જિનઆક્વાન - ગુરુએ પરમેષ્ઠિમુદ્રાથી નીચેના મંત્રથી ત્રણ વાર જિનાલ્વાન કરવું. ૩
ॐ नमोऽर्हत्परमेश्वराय चतुर्मुखपरमेष्ठिने त्रैलोक्यगताय अष्टदिक्कुमारीपरिपूजिताय इन्द्रपरिपूजिताय प्रति
देवाधिदेवाय दिव्यशरीराय त्रैलोक्यमहिताय आगच्छ आगच्छ स्वाहा । આસનમુદ્રા - ગુરુમહારાજે આસનમુદ્રા દેખાડવી. વાસ, કપૂર, આદિથી પૂજન કરવું. શ્રાવકોએ પણ||| હિં ચંદન, ફળ, ફૂલ, ધૂપ, વાસ વિ. થી પૂજન કરીને દશાવાળા વસ્ત્ર ઢોકવાં. તે ઉપર નવ શ્રીફળ મૂકવાં. તેમજ શ્રાવકોએ વિદિ જુદી જુદી જાતનાં ફળ, ફૂલ, બલિ, જંબીર, રાયણ, દાડમ, કરણાં, કેળા, દ્રાક્ષ, ખારેક, સિઘોડાં, અખરોટ, બદામ, કારરૂર
છે કમળકાકડી, પસ્તાનાં બીજ વિ. ઢોકવાં.
દ 's
મનशलाका
Jain Education Intern al
For Private & Personal Use Only
www.jainelibrary.org