________________
।।२१७॥
सौरभ्यं घनसारपङ्कजरजो-भिः प्रीणितैः पुष्करैः; शीतैः शीतकरावदातरुचिभिः, काश्मीरसम्मिश्रितैः । श्रीखण्डप्रसवाचलैश्च मधुरै-नित्यं लघिष्ठेवरैः;
सौरभ्योदकसख्यसार्वचरण-द्वन्द्वं यजे भावतः ।। (शार्दूल०, स्नातस्या०) ॐ हाँ ही हूँ हैं हौ ह्रः परमार्हते परमेश्वराय गन्ध-पुष्पादिसंमिश्रकश्मीरजचन्दनादिसंयुतजलेन
स्नपयामीति स्वाहा। કુસુમાંજલિ - નીચેનો શ્લોક તથા મંત્ર બોલી સર્વ જિન બિંબોને કુસુમાંજલિ કરવી. नानासुगन्धिपुष्पौध-रञ्जिता चञ्चरीककृतनादा । धूपामोदविमिश्रा, पततात् पुष्पाञ्जलिबिम्बे ।।१।। ॐ हाँ ही हूँ हैं ह्रौं ह्रः परमार्हते परमेश्वराय पुष्पाञ्जलिभिरर्चयामीति स्वाहा । અઢાર અભિષેક કુસુમાંજલિ બાદ પાંચ અભિષેક કરાવવા હોય તો તેની વિધિ ગુરુમૂર્તિઅભિષેકાદિ વિભાગમાં (पान नं. २८१) सापेक्ष छ. અષ્ટપ્રકારી પૂજા - શુદ્ધજલથી પ્રક્ષાલ કરી ત્રણ અંગલુછણા કરી અષ્ટપ્રકારી પૂજા કરવી. આરતી-મંગલદીવો કરવા. દેવવંદન:- ખમાળ, ઇરિયાવહિયાળ કરી સકલકુશલ૦, અધિકતજિનનું અથવા નીચેનું ચૈત્યવંદન કહેવું.
अञ्जन
शलाका प्रति
हा
विधि
२१७॥
Jain Education inte blonal
For Private & Personal use only
www.jainelibrary.org