________________
ને
ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे । एसो पञ्च नमुक्कारो, शिला वज्रमयी तले ॥४॥ Tોર૦રૂપાણી
सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मङ्गलाणं च सव्वेसिं, खादिराङ्गारखातिका ॥५॥ स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मङ्गलम् । वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे ॥६॥ अढा महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः TIછા यश्चैवं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद् भयं व्याधि-राधिश्चापि कदाचन ॥८॥
અઢાર અભિષેક:- શ્લોક તથા મંત્ર બોલી અઢાર અભિષેકની સાથે નૂતન ધા દંડના તેર અને કળશના
નવ, અભિષેક કરવા, દંડ-કળશના શ્લોકો જ્યાં આવે છે ત્યાં આપ્યા છે. મન- પુત્રજન્મવધામણા બાદ જન્મસંબંધી અઢાર અભિષેક કરાય છે. પરંતુ અઢાર અભિષેક દેરાસમાં થાય છે, જે શરુ શાહ જન્મવધામણા સ્ટેજ ઉપર જાહેરમાં થાય છે તેથી જન્મવધામણાનું વિધાન અઢારઅભિષેક પછી લીધું છે. प्रति રાજા (અહીં શ્રાવકો) પણ મહોત્સવપૂર્વક બાર દિવસ સુધી પુત્ર જન્મ સંબંધી ક્રિયા કરે, તેમાં પહેલા અઢાર
પ્રકારનાં સ્નાત્રથી શુદ્ધિ કરે એટલે કે એક નવી કુંડીમાં પવિત્ર જળ લેવું. તેમાં વાસ, ચંદન, પુષ્પ વગેરે થોડાં નાંખી જે !
જે પ્રકારનું સ્નાત્ર કરવાનું હોય તે તે સ્નાત્રચૂર્ણ ઉમેરી તેના કળશો ભરવા. પછી જિનમુદ્રાથી દેવસમ્મુખ ઉભા રહીને દરેકn. વિધિ - સ્નાત્ર માટે નીચે આપેલાં કાવ્યો તેમજ ગીત, ગાન, પંચશબ્દ વાજિંત્રો સાથે મંત્રથી અભિમંત્રિત કરાયેલા સ્નાત્રજળથી જારરૂપ
અઢાર સ્નાત્રો કરવા. તે આ પ્રમાણેઃ
Jain Education Internal
ના
For Private & Personal use only
www.jainelibrary.org