________________
TI૧૬૭TI
j[પાણી નાંખી પલાળીને તૈયાર રાખવી. અભિષેક કરનારાઓએ તિલક કરી, નાડાછડી બાંધવી તથા દરેક કળશોને પણ નાડાછડી બાંધવી. થાળીમાં ફૂલ, કરસની વાટકી, અંગલૂછણા વગેરે તૈયાર કરવા.
નાગપૂજા :-- સ્નાત્ર પૂજા ભણાવી-શાંતિજિન કળશ કહી ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરવી. ઔષધિ ઉપર વાસક્ષેપઃ- આચાર્ય સદશ (છેડાવાળું) વસ્ત્ર પહેરે. અઢાર અભિષેકની દરેક ઔષધિઓ ઉપર વાસક્ષેપ કરાવવો. દવજદંડ-sળાની પૂર્વવિધિ, ભૂમિશુદ્ધિ - આત્મરક્ષા કરી નીચેના મંત્ર વડે પુષ્પયુક્ત પાણી ભૂમિ પર છાંટવું-II
ભૂમિશુદ્ધિ કરવી. ૩ઝ મૂરતિ પૂતળાત્રિ ! સર્વમૂહિતે ! તેવિ ! ભૂમિશુદ્ધિ કુરુ કુરુ સ્વાદ . માન
વાસપૂજાઃ- વાસ-પુષ્પ અને અક્ષતની પસલી ભરીને ચારે ખૂણામાં નીચે પ્રમાણે મંત્ર બોલીને નાખવાં. शलाका ॐ नमः क्षेत्रदेवाय शिवाय क्षा क्षी यूँ क्ष क्षौँ क्षः इह ध्वजमण्डपे आगच्छ आगच्छ, इह बलिं परिभोग्य
गृहाण गृहाण, भोगं देहि देहि, सुखं देहि देहि, यशो देहि देहि, सन्ततिं देहि देहि, वृद्धिं देहि देहि, बुद्धि દિદિ, સર્વસનીતિ દિ રિ, સ્વાદા | મંત્ર બોલી નંદ્યાવર્તના પાટલા ઉપર ક્રિયાકાર, કેસર, ચંદન, કે. પુષ્પવડે પૂજા કરવી. શુચિવિદ્યાઃ- નીચે મુજબ શુચિવિદ્યા ત્રણવાર બોલી સર્વાંગસ્પર્શ કરવાપૂર્વક મંત્રસ્નાન કરવું.
૪
शा
प्रति
विधि
180
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org