________________
।।१४८ ।।
× E | F દ
अञ्जन
शलाका
प्रति
નીચેનો મંત્ર બોલી કેયુરાદિ સોળ પ્રકારના આભૂષણો ધારણ કરવવા.
ॐ ह्रीँ इन्द्राय इन्द्राण्यै, माता- पितृभ्यां च केयूरहारादिषोडशाभूषणानि परिधापयामीति स्वाहा ।
serg
ઇન્દ્રસ્થાપનાઃ– ઈન્દ્રમહારાજને પૂ. આચાર્ય મ. સમક્ષ ખમાસમણાની મુદ્રામાં બે હાથ જોડી મસ્તક નમાવીને च्यव બેસાડવા પછી ગુરુ મહારાજે વાસક્ષેપ કરવો. નીચેના મંત્રથી ત્રણ વાર મસ્તકે વાસક્ષેપ કરી ઇન્દ્રની સ્થાપના કરવી. ॐ ह्रीँ अर्हं क्षू हुँ इन्द्रं परिकल्पयामीति स्वाहा ।
ઇન્દ્રાણી સ્થાપનાઃ– ઈન્દ્રની જેમ ઈન્દ્રાણીને પણ ગુરુ ભગવંત સમક્ષ ખમાસમણની મુદ્રામાં બેસાડવા. નીચેના મંત્રથી ત્રણ વાર મસ્તકે વાસક્ષેપ કરી ઇન્દ્રાણીની સ્થાપના કરવી.
ॐ आँ ह्रीँ क्रोँ मेँ क्लीँ सोँ इन्द्राणीं परिकल्पयामीति स्वाहा ।
ભગવંતના માતપિતાની સ્થાપનાઃ- મસ્તક ઉપર સૂરિમંત્રથી વાસક્ષેપ કરી નીચેના મંત્રથી માત-પિતાની સ્થાપના કરવી. મંત્રઃ- ૩ તો ભાવતો માતા-પિતરો પરિપયાીતિ સ્વાદા।
વેદિકા ઉપર સ્વસ્તિકઃ– નીચેનો મંત્ર બોલી ઇન્દ્રાણીના હાથે ધવલગીતસહિત વેદિકા ઉપર પાંચ સ્વસ્તિક કરાવવા. તેમજ મૂળ ગભારામાં, ગોખલામાં કે નવા જિનબિંબો જ્યાં જ્યાં પધરાવ્યા હોય તે વેદિકા આદિ દરેક જગ્યાએ વિધિ પણ સ્વસ્તિક કરાવવા.
ॐ ह्रीँ ँ नमो भगवती विश्वव्यापिनी हाँ ह्रीँ हूँ हैं ह्रीँ हः सिंहासने स्वस्तिकं पूरयामीति स्वाहा ।
For Private & Personal Use Only
Jain Education national
_rs ]]>
क
विधि
||૪||
www.jainelibrary.org