SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ल्प જ ફળ-નૈવેદ્ય પાટલા ઉપરથી લઈ લેવા. પછી પાટલા ઉપર શ્રીફળ, ઘેબર તથા નાગરવેલનું પાન વગેરે પધરાવવું. સફેદ ।।१०१।।शमी वस्त्रया१२४ पुष भी नाडीथी पासाने बांध, पान ७izu रीतनी 6५२३पेरी-सोनेरी १२५ છાપવો. કેસરના છાંટણા કરવા. ફૂલની માળા ચઢાવવી, છૂટા ફૂલ ચઢાવવા. તે પાટલો ભગવાનની સન્મુખ દશદિક્યાલ||| અને નવગ્રહના પાટલાની વચ્ચે મૂકવો. ति વાસક્ષેપ:- ગુરુમહારાજ પાસે પાટલા ઉપર તેમજ નવા અષ્ટમંગલ ઉપર નીચેનો મંત્ર બોલી વાસક્ષેપ કરાવવો. અષ્ટમંગલના પૂજનમાં જે વિધાન ન હોય તેનું નામ ન બોલવું. ॐ अर्ह स्वस्तिक-श्रीवत्स-कुम्भ-भद्रासन-नन्द्यावर्त-वर्द्धमान-मत्स्ययुग्म-दर्पणान्यत्रजिनबिम्बाञ्जन शलाका-प्रतिष्ठामहोत्सवे, ध्वजदण्ड-कलशप्रतिष्ठा, परिकरप्रतिष्ठा, देवदेवीप्रतिष्ठा, गुरुमूर्तिप्रतिष्ठा, शान्तिस्नात्रअञ्जन बृहत्स्नात्रमहोत्सवे सुस्थापितानि, सुप्रतिष्ठानि, अधिवासितानि लं लं लं ह्रीं नमः स्वाहा ।। शलाका નિયમ - વિધિ-વિધાન કરનાર દરેક વ્યક્તિને યથાશક્તિ નિયમ આપવો. प्रति અષ્ટપ્રકારી પૂજા:- ભગવંતની અષ્ટ પ્રકારી પૂજા કરી, આરતી-મંગલ દીવો કરવા. क्षमापना:- आशातना या किल देवदेव !, मया त्वदर्चारचनेऽनुषक्ता । विधि क्षमस्व तं नाथ ! कुरु प्रसादं, प्रायो नराः स्युः प्रचुरप्रमादाः।।१।। (उपजातिः, संसारदावा.) या पाति शासनं जैन, सद्यः प्रत्यूहनाशिनी । साभिप्रेतसमृद्ध्यर्थं, भूयाच्छासनदेवता ।।२।। For Private & Personal Use Only ठा Jain Education Intuitional I www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy