________________
।।५२ ।।
प्र
ति
ष्ठा
क
ल्प
अञ्जन
शलाका
प्रति
ष्ठा
दि
विधि
।। तृतीयदिवस - क्षेत्रपालपूजनविधिः ।।
આત્મરક્ષા :– વિધિમાં બેસનાર દરેકને તિલક કરવું. મીંઢળ બાંધવું. ગુરુમહારાજ, ક્રિયાકારક તથા પૂજનમાં બેસનાર દરેકે ઈરિયાવહી કરી વજપંજરસ્તોત્રથી આત્મરક્ષા (પાના નં. ૩૮) કરવી.
ક્ષેત્રપાલ આહ્વાન :– ક્ષેત્રપાલના પાટલા પાસે જઈ ગુરુભગવંતે તથા ક્રિયાકારકે આહ્વાન મુદ્રાથી નીચેનો મંત્ર ત્રણવાર બોલી ક્ષેત્રપાલનું આહ્વાન કરી, ગુરુભગવંતે વાસક્ષેપ કરવો. (ક્ષેત્રપાલના આહ્વાનમંત્રમાં જે વિધાન ન હોય તેનું નામ ન બોલવું).
ॐ क्लीं क्लों ब्लों व लीं ह्रीं भुवनपालाय, माणिभद्राय, क्षेत्रदेवाय, यक्षाधिपतये, गजवाहनाय, खड्गहस्ताय, पाशाद्यायुधाय, सपरिच्छदाय इह अस्मिन् जम्बूद्वीपे भरतक्षेत्रे अमुकनगरे अमुकगृहे, जिनबिम्बाञ्जनशलाका-प्रतिष्ठा, ध्वजदण्ड- कलशप्रतिष्ठा, परिकरप्रतिष्ठा, देवदेवीप्रतिष्ठा, गुरुमूर्तिप्रतिष्ठा, (शान्तिस्त्रात्र- बृहत्स्त्रात्रमहोत्सवे आगच्छ आगच्छ, पूजां गृहाण गृहाण, पूजायामवतिष्ठ अवतिष्ठ स्वाहा ।। પૂજન ઃ નીચેનો શ્લોક તથા મંત્ર બોલી ક્રિયાકારકે કેસર, સિન્દૂર, ચમેલીનું તેલ, લાલ જાસુદના ફૂલ વડે ક્ષેત્રપાલનું પૂજન કરવું. भो क्षेत्रपाल ! जिनपप्रतिमाङ्कभाल !; दुष्टान्तकाल ! जिनशासनरक्षपाल ! ।
Jain Education International
तैलाहिजन्मगुरुचन्दनपुष्पधूपै - भगं प्रतीच्छ जगदीश्वरस्नात्रकाले ।। १ ।। ( वसन्त०, भक्तामर०)
For Private & Personal Use Only
क्षे
त्र
पा
ल
पू
ज
न
वि
धि
।। ५२ ।।
www.jainelibrary.org