________________
પરિપિંડિત પૂજા :- એક થાળમાં નવપાન, ને પાનઉપર સોપારી, પતાસું, તજ, લવિંગ, એલચી, ચોખા તથા ।।૪૮૫ પાવલી મૂકવી. બીજા થાળમાં નવ શ્રીફળ તથા નવ રૂપિયા મૂકવા. ત્રીજા થાળમાં પાંચ ફળ અને પાંચ નૈવદ્ય, એક ઘેબર, નાગરવેલનું પાન, સોપારી, પતાસું, પંચરત્નની પોટલી, રૂપિયો, લાલ કપડું, મીંઢળ બાંધેલ નાડાછડીનો દડો, સોનેરીરૂપેરી વરખ, પાણીનો કળશ, કેશરની વાટકી, ફૂલની માળા, છૂટા ફૂલ મૂકવા. નીચેનો મંત્ર બોલી ત્રણ થાળ ધરાવવા અને અનુક્રમે અર્ધ્ય, પાઘ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફલ પટ્ટ ઉપર મૂકાવવા.
ॐ नमः सर्वतीर्थकरेभ्यः सर्वगतेभ्यः सर्वविद्भ्यः सर्वदशिभ्यः सर्वहितेभ्यः सर्वदेभ्य इह नन्द्यावर्तस्थापनायां * स्थिताः सातिशयाः सप्रातिहार्याः सवचनगुणाः सज्ञानाः ससङ्घाः सदेवासुरनराः प्रसीदन्तु इदमर्घ्यं गृह्णन्तु .- गृह्णन्तु, जलं गृह्णन्तु गृह्णन्तु, गन्धं गृह्णन्तु गृह्णन्तु, पुष्पं गृह्णन्तु गृह्णन्तु, धूपं गृह्णन्तु गृह्णन्तु, दीपं गृह्णन्तु गृह्णन्तु, અન્નનशलाका: अक्षतान् गृह्णन्तु गृह्णन्तु नैवेद्यं गृह्णन्तु गृह्णन्तु, फलं गृह्णन्तु गृह्णन्तु स्वाहा ।
ल्प
*_d_o/
क
प्रति નવ શ્રીફળાદિ પધરાવવા પટ્ટને ચારે ખૂણે ક્રિયાકારક પુરુષ થોડું થોડું પાણી રેડે. પટ્ટ ઉપર નવપદજીના ક્રમ પ્રમાણે નવ પાન પધરાવે, તેની ઉપર નવ શ્રીફળ, તેમજ નવ રૂપિયા નવપદજીના ક્રમ પ્રમાણે પધરાવે. તેની ઉપર ઘેબર પધરાવે, લાલ કપડાથી તે પાટલો ક્રિયાકારક પુરુષ મીંઢળ, નાડા છડીથી બાંધે, પાણી છાંટી રૂપેરી, સોનેરી વરખ પાટલાની વિધિ ને સન્મુખ છાપવા, જેથી પાટલો સવળો છે કે અવળો તે ખબર પડે, તે ઉપર કેસરના છાંટણા કરાવે, ફૂલની માળા ચઢાવવી, ફૂલ ચઢાવવા, ગુરુમહારાજ પાસે વાસક્ષેપ કરાવવો.
Jain Education Inte tional
is de
For Private & Personal Use Only
lers to br
र्त
पू
विधि
||૪૮||
www.jainelibrary.org