________________
૫૮
જૈનસંમત જ્ઞાનચર્ચા
હોય છે, જ્યારે મન પયયમાં અજ્ઞાનની શક્યતા નથી. (૭) શક્તિ-અવધિજ્ઞાની અને મન:પાયનાની બને પરમને.ગત માનસચિનેને જાણી શકે છે, પણ ભેદ એ છે કે મનઃ પયયજ્ઞાની ત્યાંથી આગળ વધીને પરકીય ચિત્તામાં ચાલતા વિચારનું અનુમાન કરી શકે છે, જે શકિત અવધિજ્ઞાનમાં નથી. 8 6
અવધિ અને મનઃ પાચની અભિન્નતા – સિદ્ધસેન દિવાકર વિગેરે કેટલાક આચાયો' અવધિ અને મન:પર્યાયને અભિન્ન માને છે. આ બાબતમાં તેમણે કરેલી દલીલે, થશે વિજયજીએ જ્ઞાનબિંદુમાં નવ્યાઃ કહીને તેંધી 97 છે. : (૧) જેનાથી બાહ્ય ધટાદિ છે શેનું અનુમાન કરી શકાય છે તે મને દ્રવ્યને ગ્રહણ કરનારું જ્ઞાન એક વિશેષ પ્રકારનું અવધિજ્ઞાન જ છે. (૨) આગમમાં મન:પર્યાયને પૃથફ ઉલ્લેખ ધર્મની ભિન્નતા સૂચવે છે. એ રીતે ધર્મ ભિન્ન છે,
જ્યારે ધમી એક જ છે. (૩) મનપયયને પિતાનું દર્શન નથી આ પરિ. સ્થિતિમાં બને જ્ઞાનને અમિન માનવાથી મનઃ પયય માટે ઉલ્લેખાયેય પતિને અવધિદર્શન સાથે જોડી શકાય તેમ છે. (૪) સૂત્રમાં જ્ઞાનની સંખ્યા પાંચની છે. પણ આ વ્યવસ્થા પ્રમાણે ચારની સ ખ્યા થવા લાગશે. આમ છતાં સૂત્ર સાથે કશે વિરોધ આવતું નથી, કારણ કે જેમ વ્યવહારમાં ભાષાના ચાર પ્રકાર છે છતાં નિશ્ચયનય બે પ્રકારોની વાતો કરે છે, તેમ અડીં પણ નિશ્ચયનયે જ્ઞાનની સંખ્યા ચારની સ્વીકારવામાં કશે વિરોધ નથી. (૫) મનઃપયાલય સંકલ્પવિકલ્પમાં પરિણમેલાં દ્રવ્યનું જ માત્ર ગ્રહણ કરે છે તેથી તેને અવધિથી પૃથફ માનવું જોઈએ, એવો જે દુરાગ્રહ સેવવામાં આવે તો પૂર્વ-પક્ષોની દલીલ પ્રમાણે જ કિંઈન્દ્રિયાદિ જીવોને પણ સમનસ્ક માનવા પડે, કારણ કે તેઓ પણ ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ કરતા હોવાથી તેમાં સંકલ્પ-વિકલ્પ છે. આ રીતે તેવા જીવોના મનદ્રવ્યના જ્ઞાન સુધી મન:પયાયની સીમા વિસ્તારવી પડે, 8 જે ઈષ્ટ નથી, કારણ કે એકાદ રૂપિયાવાળા જેમ ધનિક નથી, તેમ અલ્પમન ધરાવનારા તેવા જ સમનસ્ક નથી, એવું પરંપરા માને છે. આમ અનેક દષ્ટિએ વિચારતાં અવધિ અને મનઃપવાયની અભિનેતા માનવી યુકિતસંગત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org