SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૫ અવધિજ્ઞાન મુદ્દાઓ ઃ (૧) અવધિનું અર્થઘટન, (૨) અવર્ધને પ્રારંભ, (૩) અવધિના પ્રકારે ? નિયુક્તિ, પખંડાગમ, નદિ અને તત્ત્વાર્થાગત (૪) ભવપ્રત્યય – ગુણપ્રત્યય (૫) આનુગામિક, અનાનુગામિક, મિથ, પ્રતિપાતિ, અપ્રતિપાતિ.. આનુગામિકના ભેદ : અંતગત, મધ્યગત, ક્ષેત્રાનુગામી, ભવાનુગામી, ક્ષેત્રભવાનુગામી, અનાનુગામિકના પ્રભેદઃ ક્ષેત્રાનનુગામી, ભવાનનુગામી, ક્ષેત્રભવાનનુગામી, (૬) અ. વર્ધમાન- હાયમાન : વૃદ્ધિહાનિનાં કારણે, વૃદ્ધિહાનિના પ્રકારે, દ્રવ્યાદિની વૃદ્ધિહાનિ, વ્યાદિની વૃદ્ધિહાનિને પારસ્પરિક સંબંધ, દ્રવ્યાદિની વૃદ્ધિને પારસ્પરિક સંબંધ, જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ અવધિ, દેવ આદિનું અવધિ પ્રમાણ, આ. દેશાવધિ પરમાવધિ, સર્વાવધિ, (૭) અવસ્થિત – અનવસ્થિત ઃ નિયુક્તિગત અને તવાગત વિચારણું (૮) એક ક્ષેત્ર–અનેક ક્ષેત્ર (૯) જૈનેતર દશનસંમત જ્ઞાને ઃ (ક) વેગસંમત અતીત અનાગત. જ્ઞાન, સૂમવ્યવહિત વિપ્રકૃષ્ટ સિદ્ધિ, ભુવનજ્ઞાન, ભવપ્રત્યય, ઉપાયપ્રત્યય. પૂર્વજાતિજ્ઞાન અને દિવ્યત્ર (ખ) બૌદ્ધદર્શન સંમત પુવૅનિવાસ, દિબાયસેતધાતુયા અને દિમ્બચખુ ઝાણુ. (૧) અવધિનું અર્થઘટન : મર્યાય શબ્દ મય + ઘા (ઘારાષo : ગ. ૩) ધાતુમાંથી નિષ્પન્ન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy