________________
૧૧
(૨) વાવ :- મંત્ર અને મન કારક હોવા છતાં અપ્રાપકારી છે. (વિદ્યાનંદ) 58.
(૪) મૌનિરવ :- લેહબક પણ ભૌતિક હોવા છતાં અપ્રાપ્યકારી છે. કસ્તુરી અને પટ અલગ હોવા છતાં જેમ તેના ગંધાણુ ઓની વસ્ત્રમાં પ્રાપ્તિ અનુભવાય છે, તેવી અનુભૂતિ લેહચુંબકની બાબતમાં થતી નથી. તે વિદ્યાનંદ), 5 44. લેહચુંબકનાં છાયાણુંઓ લે ખંડ સાથે જોડાય છે અને આકર્ષણ હંમેશાં સંસપૂર્વક હેાય છે તેથી હચુંબક પ્રાયકારી છે, એવી શંકરસ્વામીની માન્યતા અયોગ્ય છે, કારણ કે જે છાયાણુંઓ લે ખંડને આકર્ષી શક્તાં હોય તો લાકડાને પણ તેઓ આકર્ષી શકવાં જોઈએ. વળી, મંત્રથી થતા આકર્ષણમાં સંસગને સર્વથા અભાવ હોય છે. (મલયગિરિ) 545.
આમ સમગ્ર રીતે જોતાં ચક્ષનું અપ્રાકારિત્વ સિદ્ધ થાય છે. જે તે પ્રાયકારી હોય તે (૧) તે આંજણ અને પાંપણને (પૂજ્યપાદ આદિ) $46 તેમજ અંધકારેઘેરી રાત્રિમાં દૂર બળતા અગ્નિના અંતરાલમાં રહેલી વસ્તુને પણ જોઈ શકત. (અકલંક ) 5*7 () જૂન અને અધિક આદિ ભેદની પ્રતીતિ થાત. (વિદ્યાનંદ)5 %8 અને (૩) સતત વિશેષની જ ઉપલબ્ધિ થાત, પરિણામે સંશય અને વિપર્યયની શક્યતા ન રહેત. (પ્રભાચ%)549.
(1) શ્રોત્રની પ્રાથwાપિતા :- બૌદ્ધમત અનુસાર શ્રેત્ર અપ્રાકારી છે, કારણ કે (૧) શબ્દને શ્રોત્ર સાથે સનિક થતો નથી. (૨) શબ્દગ્રહણમાં દૂરનિકટની પ્રતીતિ થાય છે, અભિધાતુનું તત્ત્વ તેના અપ્રાપ્યકારિત્વમાં વિરોધ ઉપસ્થિત કરી શકે નહિ, કારણ કે જેમ ચક્ષુને ભાસુર રૂપથી, તેમ શ્રોત્રને તીવ્ર શબ્દથી અભિઘાત થાય છે. 550. (૩) અને બંધ બારણાવાળા મકાનમાંથી શબ્દની અનુભૂતિ થાય છે. 5 51 મામાંસકો પણ શ્રોત્રને અબાયકારી માને છે. 558. જૈનાચાર્યોએ ઉક્ત મતનું ખંડન કરીને શ્રોત્રનું પ્રાકારિત્વ સિદ્ધ કર્યું છે. :
નંદિમાં શ્રેત્રને વ્યંજનાવગ્રહ સ્વીકાર્યો 5 83 છે. આ. નિયુક્તિમાં પૂર્વપક્ષ ઉપસ્થિત કર્યા સિવાય કહેવામાં આવ્યું છે કે, શબ્દ પૃષ્ટ અવસ્થામાં સંભળાય છે. સમાન શ્રેણિથી આવતે શબ્દ મિશ્ર સંભળાય છે અને વિશ્રેણીથી આવતે શબ્દ ઉત્સુકવ્યાભિવાત-વાસિત સંભળાય છે. તમામ વક્તા
યોગથી શબ્દનું આદાન કરે છે અને વાયેગથી પ્રદાન કરે છે. 5 54 પછીના કાળના આચાર્યોએ વિવિધ દલીલે દ્વારા શબ્દની પ્રાયિકારિતા યુક્તિપુર:સર સિદ્ધ કરી છે, જેમકે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org