SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્થિર રૂ૫ સંસાર લખ રે નર કહીએ કાંય. ૮ છિજત ઝિન છિન આવખે અંજલીજન્યૂમીત; કાલ ચક માથે ભમત, સેવત કહા અભીત લા તન ધન જોબન કારમા, સંઝા રાગ સમાન છે સકલ પદારથ જગતમેંસુપન રૂપ ચિત્ત જાન ૧૦ મેરા મેરા કયાકરે, તેરા હે નહિ કેઈ ચિદાનંદ પરિવારકા, મેલા હે દિન દયાલા એસા ભાવ નિહાળીનિત કીજે જ્ઞાનબિચારમિટે ન જ્ઞાન બિચારવિણ, અંતર રાગ વિકાર ૨ જ્ઞાન રવિ વૈરાગ્ય જસ, હિરદે ચંદ્ર સમાન છે તાસ નિકટ કહેકેમરહે, મિથ્યા તમદુ:ખખાણુ૧૩ આપ આપના રૂપમેં, મગન મમત માલ ખાય; નિત્ય રહે સમતારસિ, તાસ બંધ નવિ કેય. ૧૪ પર પરિણતિ પસંગશું, ઉપજતબિનસત જીવ મિથ્યામોહ પરભાવક, અચલ અભ્યાસ સદીવ ૫ જેસે કચુકી ત્યાગ, બિનસત નહિ ભુજંગ છે દેહ ત્યાગથી જીવપણ, તેસે રહત અભગ ૬ જ ઉપજે સે તું નહિ, બિનસે તે પણ નાંહિ . Jain Education Internationalrivate & Personal Use analy.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy