________________
',
', '
'
૫૭ ) ઇત્યાદિક મહા પુરૂષકી, સાખ કરી સુવિશાલ; વેળી નિજ આતમ સાખશું, દુરિત સવે
અશરાલ, ૩૫૨ મિથ્યા દુષ્કૃત ભલી પરે, દીજે ત્રિકરણ શુદ્ધ; એણીવિધ પવિત્ર થઈ પછે, કીજે નિર્મલ
બુદ્ધ, ૩૫૩ અવશ્ય મરણ નિજ મન વિશે,ભાસન હુવે જામ; સર્વ પરિગ્રહ ત્યાગકે આહાર ચાર તજે તા.૩૫૪ જો કદિ નિર્ણય નવી હુવે, મરણ તેણે
મન માંહી; તે મરજાદા કીજીએ, ઈતરકાલકી તાંહી.૩૫૫ સર્વ આરંભ પરિગ્રહ સહુ, તીનકેકીજે ત્યાગ; ચારે આહાર વલી પચખિએ, ઈસુવિધા
કરી મહાભાગ, કપ૬ હવે તે સમતિ દ્રષ્ટિવંત, થિર કરી મન
વચ કાય; ખાથી નીચે ઉતરી સાવધાન અતિચાય૩૫૭
૧ અલ્પ–અમુક.
Jain Education Internationārivate & Personal Use analy.jainelibrary.org