SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ NV (૫) સવિ ગાત્રા, ૨૪ સમદ્રષ્ટિ સિંહ છે, શત્રુ મહાદિક આઠ અષ્ટ કર્મકી વર્ગનું, તે સેનાને ઠાઠ, ૫ સુખદાયક એ સર્વદા, મરણ સમય સુવિશેષ; છેર કરે અતિ જાલમી, શુદ્ધિ ન રહે લવલેશ, ૨૬ કરમાંકે અનુસાર એમ, જાણું સમકિતવંત; કાયરતા દૂર કરે, ધીરજ ધરે અતિ સંત ૨૭ સમકિતદ્રષ્ટિ જીવકું, સદા સરૂપકે ભાસ; જડ પુલ પરિચય થકી, ત્યારે સદા સુખવાસ. ૨૮ નિ દ્રષ્ટિ નિહાળતાં, કર્મકલંક ના કેય; ગુણઅનંતકે પિંડ એ, પરમાણંદમય હોય, ૨૯ અમૂર્તિક ચેનન દ્રવ્ય એ, લખે આપક આપ; જ્ઞાનદશા પ્રગટભઈ મિટ ભરમક તાપ૩૦ આતમજ્ઞાનકી મગનતા, તિન મેં હાથ લયલીન; રજત નહીં પર દ્રવ્યમેં, નિજ ગુણમેં હેય પીન, ૨૧ Jain Education Internationārivate & Personal use www.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy