SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) ( ઢાળ છઠ્ઠી:). જિમ સહારે કેયલ ટહુકે, જિમ કુસભવને પરિમળ હે કે, જિમ ચંદન સુગંધનિધિ; જિમ ગંગાજળ લહેરે લહેકે, જિમ કણયાચળ તેજે ઝળકે, તિમ ગાયમ સોભાગ નિધિ, ૫૧. જિમ માનસર નિવસે હુસ, જિમ સુરવર શિરે કણયવસા, જિમ જેમ હયર રાજીવવનિ; જિમ રયણાયર૩ ૩ણે વિ. લેસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણ કેલિવનિ ૫ પર. પુનિમ દિન (નિશિ) અમ સસહર સોહે, સુરતરૂ - હિમા જિમ જગ મેહે, પૂરવ દિસિ જિમ સહસકરે; પંચાનને જિમ ગિરિવર રાજે, નરવઈ ઘરે જિમ મયગલ ગાજે, તિમ જિનસાસન મુનિપવરે, ૫૩. જિમ સુરતરૂવર સેહે સાખા, જિમ ઉત્તમ મુખે મધુરી ભાષા, જિમ ૧ સુવર્ણ મુકુટ. ૨ મધુકર (ભમરા) કમળના વનને શોભાવે. ૩ રત્નાકર. ૪ આકાશ, ૫ કીડાસ્થાન ચંદ્ર, ૭ સૂર્ય. ૮ કેસરી સિંહ વડે, Jain Education Internationārivate & Personal use www.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy