SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) વહ વિરત, દિખ્ખ લઈ સિખા સહિ, ગણહર પય સંપત્ત. ૨૭ ભાષા ( ઢાળ ચોથી.) આજ હુએ સુવિહાણ, આજ પરોલિમર પુણ્ય ભરે; દીઠા ગાયમ સમિ, જે નિએ નયણે અમિય સર ૨૮(સિરિ ગાયમ ગણધાર, પંચસયાં મુનિ પરવાય; ભૂમિ કય વિહાર, ભવિયણ જન પડિબાહ કરે. ) સમવસરણ મઝાર, જે જે સંસય ઉપજે એ; તે તે પરઉપકાર, કારણે પુછે મુનિવરે ર૯. જિહાં જિહાં દીજે દીખ, તિહાં તિહાં કેવળ ઉપજે એ; આપ કહે અણહંત, ગાયમ દીજે દાન છમ. ૩૦. ગુરૂ ઉપર ગુરૂ ભત્તિ, સામી ગોયમ ઉપનીય; એણું છળ કેવળબાણ, રાગજ રાખે રંગ ભરે. ૩૧. જો અષ્ટાપદ સેલ, વંદે ચડિ ચઉવીસ જિઆતમ લબધિ વસેણ, ચરમસરીરા સેય મુનિ. ૩ર ઈ દેસણ નિ. ૧ ગણધર પદ પામ્યા. ૨ પરિપકવ-પૂર્ણ Jain Education Internationalrivate & Personal Use amly.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy