________________
( ૧૮ ) કરી *દિણકાર; સિંહાસણે સામી વ્ય, હુઓ સુજયજયકાર. ૧૬
ભાષા. ( ઢાળ ત્રીજી.) તવ ચડિઓ ઘણુમાણગજે, ઈદભૂઈ ભૂદેવ તે; હુંકાર કરિ સંચરિઅ, કવણ જિ
વર દેવ તે. ૧૭. જન ભૂમિ સમવસરણ, પિએ પ્રથમારંભદહદિસિ દેખે વિબુધ બહુ, આવતી સુર રંભ. ૧૦. મણિમય તોરણ દંડ ધજ, કેસીસે નવ ઘાટ તે, વયર વિવજિત જૂતુ ગણ, પ્રાતિહારજ આઠ તે ૧૯ સુરનર કિન્નર અસુર વર, ઇંદ્ર ઇંદ્રાણ રાય તે; ચિત્ત ચમકિય ચિંતવે એ, સેવંતા પ્રભુ પાય તે. ૨૦. સહસકિરણ સમ વીર જિણ, પખવી રૂપ વિશાલ તે; એહ અસંભવ સંભવે
એ, સાચે એ ઇંદ્રજાળતી ૨૧, તવ બાલાવે ત્રિજગ ગુરૂ, ઇંદભુઈ નામેણું તે; શ્રી મુખે સંસય સામિ સંવ, કેડે વેદ પણ તે ૨૨,
* સૂર્ય. ૧ બ્રાહ્મણ. ૨ કાંગરા ૩ વૈર. ૪ સૂર્ય. ૫ વેદના પદ બતાવીને, Jain Education Internationārivate & Personal Use Only.jainelibrary.org