________________
(૮) ખીલે તે ખરે છે. અને સંગ તેને વિગ છે; એ અચળ નિયમે કઈ પણ પ્રકારના ભેદ રાખ્યા શિવાય સંસારસ્થ જીવને લાગુ પડ્યા જ કરે છે. ભાડાના ઘર જેવા દેહના સંબંધને ત્યજે તેનું નામ જગતમાં મરણ કહેવાય છે. અને મરણથી તે શું પણ તેના નામ માત્રથી પ્રાણીઓને ત્રાસ છુટે છે. મરણનું નામ અને તે પ્રસંગ પ્રાણુઓને અતિશય દીન બનાવે છે, ત્યારે આવા મરણ સમાધિ વિચાર જેવા ગ્રન્થ, એ ત્રાસ અને દીનતાને
સ્થાને સહજાનંદની પ્રાપ્તિના નિમિત્ત રૂપ થઈ પડે છે. સત્યુને ઘર બદલવામાં અને દેહ ત્યજવામાં કાંઈ પણ ફેર જણાતું નથી, તેમનું જીવવું અને મરવું અને આનંદ રૂપે છે. વગર કહે અચિન્હ ગમે ત્યારે મરણ આવે તે પણ તેઓ મરવાને તૈયાર જ હોય છે. - અનેક આશા પાસમાં બંધાયેલા બાળ જીવે ઘણા વર્ષે જીવ્યા છતાં મરણ માટે
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org