________________
૫૦
ઔધ દર્શનની પાયાની વિભાવના
વર્ગ છે તેની આગળ સમજવા માટે જઈ એ છીએ. આ શાખા પણ આપણને તે જ સ્થાન તરફ લઈ જાય છે —— અને નૈરાશ્ય પુદ્ગલનારાત્મ્ય અને ધર્મનૈરામ્ય તરફ - એટલે કે જેને અનુક્રમે બીજા શબ્દોમાં માધ્યમિકા પુદ્ગલશૂન્યતા અને ધમશૂન્યતા કહે છે, તે તરફ; કેમ કે, આ શાખાના આચાર્ચીને મતે પ્રત્યેક વસ્તુ પાતાના સ્વભાવ કે સ્વતન્ત્ર ભાવથી શૂન્ય હાઈ કશું જ સત્, વસ્તુસત્ નથી. અને પરિસ્થિતિ આવી હાઈ જે કાઈ વસ્તુ આપણી આગળ ઉપસ્થિત થાય છે તે બધી જ પેાતાના અસ્તિત્વ માટે, ભાવ માટે કારણા પર આધાર રાખે છે. આથી કોઈ પણ વસ્તુને પેાતાને સ્વભાવ કે પેાતાનું સ્વરૂપ છે એમ કહી શકાય નહી. આપણે વસ્તુને જોઈ એ છીએ એ તે નિઃશંક છે પરંતુ તે આપણી આગળ તેના આરેાપિત રૂપમાં રજૂ થાય છે, અને હિ કે પોતાના સ્વરૂપમાં.
એક પ્રશ્ન ઊઠે છે કે : જો દૃશ્યમાન વસ્તુ એના અધ્યારાપિત રૂપમાં જ આપણને દેખાતી હાય તા, હકીકતમાં અધ્યારાપરહિત તે કેવી છે ? તેનુ સ્વરૂપ કેવુ છે ? આના જવાબ છે : ધર્માંતા ‘ ધર્મનું (વસ્તુનુ' ) ધર્મ ( વસ્તુ )૩૬ હેાવાપણું.' પણ ધર્માંતા એ શું છે? સ્વભાવ. સ્વભાવ એ શું છે? પ્રકૃતિ, અને પ્રકૃતિ ? જેને શૂન્યતા કહેવામાં આવે છે તે. શૂન્યતાના શે। અર્થ છે ? સ્વભાવશૂન્ય હાવાપણું ( નૈ:યામાન્ય ). અને એનાથી આપણે શુ સમજવુ ? તથતા. આ તથતા શુ છે? તેવા ભાવવાળા હાવું તે (તથામાય ), અર્થાત્ અવિકારતા અને સદૈવ સ્થાયિતાને ભાવ હાવા તે. ૭
વધારે સ્પષ્ટતા માટે, વસ્તુના (=ધર્મના ) સ્વભાવ તે જ છે જે પનિરપેક્ષ અને પરિણામે કૃત્રિમ છે. આમ પહેલાં જે ન હોય અને પછી અસ્તિત્વમાં આવે (×મૃત્યા માવ) તે વસ્તુના સ્વભાવ નથી. આથી અગ્નિનેા સ્વભાવ તેના ૩૬. ‘ ધર્માંનાં ધર્મતા'નેા સામાન્ય રીતે અનુવાદ કરવામાં આવે છે ‘તત્ત્વાતુ તત્ત્વ ’ (element of elements).
'
३७. यदि खलु तद् अध्यारोपाद् भवद्भिरस्तीत्युच्यते कीदृशं तत् । या सा धर्माणां धर्मता नाम सैव तत्स्वरूपम् । अथ केय धर्माणां धर्मता ? धर्माणां स्वभावः । कोऽयं स्वभावः १ પ્રવૃત્તિ: હ્રા ઐય પ્રવૃત્તિ: ? ચેચ શૂન્યતા । ય શૂન્યતા ? નૈઃસ્વામાન્યમ્ । મિત્ નૈઃસ્વાभाव्यम् ? तथता । केयं तथता ? तथाभावोऽविकारित्वं सदेव स्थायिता । सर्वदाऽनुत्पाद વામ્યાવીનાં પરનિરપેક્ષવાવૃત્રિમત્ત્વાર્ વમાન ૩ચ્યતે। મધ્ય‰, પૃ૦ ૨૬૪–૨૬૫. તથતાની સમજૂતી માટે જુએ! મધ્યાન્હવિભાગસૂત્રભાષ્યટીકા, સંપા॰ વિ॰ ભટ્ટાચાર્ય અને જી. તુચી, કલકત્તા, ૧૯૩૨, પૃ૦ ૪૧ (૧.૧પ-૧૬ ), ત્રિશિકા, સપા॰ લેવી, પૃ
૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org