________________
કવુિં બુદ્ધે કરેલું અર્થઘટન છે. બુદ્ધે આ મતનો પક્ષ કર્યો અને દ્રવ્યોને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાયા. છે તેમ છતાં, તેમણે કર્મો કરવાની ના નથી પાડી. ઊલટું તેને તે તેમણે મજબૂત બચાવ કર્યો છે. તેમના પુરોગામીઓની જેમ તેઓ કર્મમાં ચૂસ્તપણે માનનાર હતા. અને તેઓ વારંવાર કહેતા કે મનુષ્યો કર્મોને વારસામાં મેળવે છે (માચાર), કર્મો તેમના પિતાના જ છે ( ર ), કર્મ તેમના પુનર્જન્મનું કારણ છે (જન્માનિ) અને કર્મ તેમનું શરણ છે ( પરિસરા).
એની નેંધ લેવી જોઈએ કે ક્રિયાકાંડી યાજ્ઞિકો “કમથી મુખ્યપણે વિવિધ યજ્ઞો અને ક્રિયાકાંડે સમજતા, જ્યારે વેદાન્તીઓ અને બીજાઓની સાથે બુદ્ધ તેને સામાન્ય કર્મ–મન, વચન અને કાયાની પ્રવૃત્તિ સમજતા. પરન્તુ આધ્યાત્મિક વિકાસની બાબતમાં “કમથી બુદ્ધ માત્ર માનસ કમ લેતા. હા, બુદ્ધને મતે કર્મ હકીકતમાં ચેતના અથવા ચિત્ત (કે વસુબધુ અભિધમકાશમાં કહે છે તેમ માનસ કમ) સિવાય બીજું કશું નથી. બુદ્ધ જાહેર કર્યું છે,
હે ભિખુઓ! ચેતનાને જ હું કર્મ કહું છું. અને ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ચિત્તને છોડી કર્મ જેવું કંઈ નથી.'
આથી, દાનપારમિતા (ઉત્કૃષ્ટ દાન) જેવાં ખરેખર બાહ્ય નથી પરતુ આન્તર છે. અને આવું હોઈને તે કર્મો વિશેષ ચિત્તો સિવાય બીજુ ૧. દાખલા તરીકે, ઈશોપનિષદ્ (૨) માં વેદાન્તીઓ કહે છે : નૈવ હિં જ વિવિવેતં સમાઃ |–“કમ કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઇચ્છા કરવી જોઈએ.”
ભગવદગીતા આને સબળ સમર્થન આપશે. ૨. મનિ., ૩, પૃ. ૨૦૩; મિલિન્દ, પૃ૬૫. ૩. અહીં ચેતના અને ચિત્ત એ પર્યાો છે. જુઓ મધ્ય વૃ૦, ૧૭.૧–ર. ૪. અંનિ., ૩, પૃ૦ ૪૧૫ઃ ચેતનાહિં મિલ વર્મ તિ વામા તયિત્વા ધં
करोति कायेन वाचाय मनसा वा।
જુઓ મધ્યકા, ૧૭, ૧-૨ વૃત્તિ સહિત; બધિ૦૫૦, ૪૭૨; અભિકો, ૪.૧. ५. सत्त्वलोकमथ भाजनलोकं चित्तमेव रचयत्यतिचित्रम् । कर्मजं हि जगदुक्तमशेषं કર્મ વિમવધુય જ નાસ્તિ ! આ બોધિ પં૦(પૃ૦ ૯૯, ૪૭૨)માં ઉઠ્ઠત છે; પંચમટી, પૃ. ૪૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org