________________
બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના દષ્ટિ અને ઉચ્છદદષ્ટિ એ બે મિથ્યા દષ્ટિઓ છે, પ્રજાસહિતના રાષ્ટ્રનો અર્થ છે પિતાના ભેગો (નન્દિરા) સહિતની છ જ્ઞાનેન્દ્રિયો અને તેમના છ વિષય (દ્વારા તા), બે બ્રાહ્મણ રાજાએનો અર્થ છે ઉપર દર્શાવેલી બે મિથ્યા દષ્ટિઓ અને વાઘનો અર્થ છે રાગ, દ્વેષ, પ્રમાદ, ભય, ચિતા, ચિત્તવિક્ષેપ એ પાંચ વિદનો (નવા ).૫૮ તે વસ્તુઓને અભેદ કેટલાક વાસ્તવિક કે કાલ્પનિક સમાન ધર્મોને આધારે છે. ઉદાહ@ાર્થ, તૃષ્ણનો માતા સાથે અભેદ કર્યો છે, કારણ કે જેમ માતા બાળકને જન્મ આપે છે તેમ તૃષ્ણા દુઃખને જન્મ આપે છે. વિગતો માટે મૂળ ગ્ર, જ્યાં ટીકાઓ ઉપલબ્ધ હોય ત્યાં ટીકાઓ સાથે, જેવા જોઈએ.
“બૃહદારણ્યક ઉપનિષદનો નીચેનો શ્લેક (૬.૨.૨) દર્શાવે છે તે મસાણે સન્ધાવચનનો પ્રયોગ ઉપનિષદમાં ય થયું છે.પ૯ “માણસોને માટે બે રસ્તા છે–એક પિતૃલોકમાં જવાન, બીજે દેવલોકમાં જવાનો. પિતા અને માતા એ બેની વચ્ચે જે કંઈ હાલતી ચીજ છે, તે આ બેમાંથી એક રસ્તે
, અહીં આપણને ટાંકેલા શ્લોકની છેલ્લી પંક્તિ સાથે સંબંધ છે. માતા અને પિતા શબ્દોથી આપણે અહીં શું સમજવું? અહીં તે શબ્દને સામાન્ય અર્થ લેવાનું નથી, પરંતુ તેમને અર્થ આકાશ અને પૃથ્વી (થવાથિવી) • લેવાને છે. તે બે જોડકાંઓ વચ્ચેના સમાન ધર્મોને આધારે ઋષિમુનિઓએ તેમને પિતા અને માતા તરીકે કપ્યાં છે. યાસ્ક કહે છે તેમ આ અભેદ ભક્તિવાદ છે, ગુણવાદ છે અર્થાત તે લક્ષણ ઉપર આધારિત છે.
બ્રાહ્મણો અને ઉપનિષદોમાં વારંવાર વપરાયેલા નીચેના શબ્દોથી આ ચન્ધાવચનોનો નિર્દેશ કરા હોય એમ લાગે છે. દેવ પરોક્ષપ્રિય છે, પ્રત્યક્ષદ્વેષી છે. આ સન્હાવચનનું મૂળ છેક સંહિતાઓમાં આવતાં સમસ્યાસૂક્તોમાં મળે છે. ૫૮. મેકસમૂલરની નોંધ જુઓ, સેબુબઈ, ગ્રંથ ૧૦, પૃ૦ ૭થી. ૫૯. કૃતી માનવ વિ7ળા
अहं देवानामुत मानाम् । ताभ्यामिदं विश्वमेजत् समेति
यदन्तरा पितरं मातरं च ।। ૬૦. એ જ ઉપનિષદના “ચત્ અન્તરી થાવાણથિવી' શબ્દો સાથે તુલના કરો. ૬૧. શતપથબ્રાહ્મણ, ૬.૧.૧-૨, વગેરે; બહદા૨ ઉ૫૦, ૬.૨.૨. વગેરે: પોકિયા ફુવ
हि देवाः प्रत्यक्षद्विषः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org