________________
મુદ્દનું મૌન
ભગવાને કહ્યુ` કે મેં તને ( માલુંકપુત્તને ) મારું ગુરુપદ સ્વીકારવાનુ એ શરતે કહ્યુ ન હતું કે હું તને મા વિશેષ પ્રશ્નોના જવાબ આપીશ, ન તો તે (માલુ કપુત્તે ) મને એવું કહ્યું હતું કે હું તમારું ગુરુપદ તેા જ સ્વીકારીશ જો તમે આ વિશેષ પ્રશ્નોના વિશદ ઉત્તરા આપશે. વધારામાં ભગવાને માલુ'કથપુત્તને કહ્યું કે જે તુ તારા આગ્રહ ચાલુ જ રાખશે તો તે પ્રશ્નોના ઉકેલ લાવતાં પહેલાં તુ પાતે કદાચ મરણ પામશે, કારણ કે તે તો એના જેવુ છે કે પુષ્કળ ઝેર પાયેલા અણુથી ઘવાયેલા માણસને માટે તેનાં સગાંવહાલાંઓએ વૈદ્યરાજને ખેાલાવ્યા હેાય ત્યારે ઘવાયેલા માણસ કહે કે ત્યાં સુધી પેાતે ખાણ ખેંચી કાઢવા નહિ દે જ્યાં સુધી તે નહિ જાણે કે તે ખાણ બ્રાહ્મણનું છે, ક્ષત્રિયનુ છે, વૈશ્યનું છે કે શૂદ્રનુ છે; તે ખાણ મારનારનુ નામ શું છે; તે ખાણ મારનાર લાંખેા છે, ઠીંગણા છે કે મધ્યમ છે; તે કાળા છે, ઘઉવર્ણી છે કે પીળા છે; તે આ ગામના છે, તે ગામના છે, શહેરના છે કે મહાનગરના છે; ખાણની પુખ સમડીના પીંછાની છે કે ખાજના પીછાની છે; વગેરે વગેરે. આ બધી વિગતો જાણ્યા પહેલાં તે અવશ્ય મરી જશે. ખરાખર આ જ રીતે માણસ આ પ્રશ્નોના ઉકેલને આગ્રહ રાખશે તેા તે તેમના ઉકેલ પહેલાં મૃત્યુ પામશે.
વળી, બુદ્ધ આવા પ્રશ્નો બાબતે પેાતાના મૌન માટે બીજું પણ કારણ આપ્યું છે. તે આ છે. તેમને એવું વિચારવાને પૂરતાં કારણેા હતાં કે જે તે જવાબ આપે તા પૂછનાર તે જવાબે સમજી ન શકે કે ઊંધું સમજે, ઉપરાંત, પેાતાના મધ્યમા પ્રતિપા૧૪ સિદ્ધાન્તની સાથે સવાદી રહીને તે ‘હા ' કે ‘ ના 'માં જવાબ આપી શકે નહિ, કેમ કે જે ‘હા ’માં જવાખ આપે તે શાશ્વતવાદ આવે અને ‘ના'માં જવાબ આપે તેા ઉચ્છેદ્યવાદ પ ૧૪. મધ્યમા પ્રતિપદ્ એ છે : એક કામભેગાસક્તિ (મેનુ હ્રામસુર્ણાહ્યાનુયોગ ) અને દેહદમન ( અત્તમિથાનુયોગ ) આ છે અન્તને છોડનારી જેની દેશના ભગવાને ધમ્મુચક પવત્તનસુત્ત 'માં આપી છે અને બીજી અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, આત્મનઅનાત્મન જેવા એ અન્તા(કેટિએ)ને છેોડનારી. જુએ મધ્યન્કા, ૧૫.૭ : कात्यायनाववादे च अस्ति नास्तीति चोभयम् ।
प्रतिषिद्धं भगवता भावाभावविभाविना ||
સાથે સાથે જુએ મધ્ય‰, પૃ૦ ૨૬૯, રાનિં॰, ભાગ ૨, પૃ ૧૭; કાપ, § ૬૦
૧૫. મધ્યકા, ૧૫.૧૦; ચતુસ્તવ, ૩( અચિન્ત્યસ્તવ ).૨૧:
अस्तीति शाश्वतग्राहो नास्तीत्युच्छेददर्शनम् ।
–ર્
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org