SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક સૂચનાઓ 1. વરદમુદ્રામાં ગૌતમ સ્વામી આબિંબની પૂજા પછીનું કેશર જિનપૂજામાં ન વપરાય. 2. જિનાલયમાં પગ ધોઈને પ્રવેશ કરવો. ૩. શ્રી સંઘની પેઢી ટેબલ ખુરશીવાળી ન રાખતાં ગાદી તકીયાવાળી રાખવી. 4. દર્શન કરતાં ભાઈઓએ પ્રભુની જમણી બાજુ તથા બહેનોએ ડાબી બાજુ ઉભા રહેવું. 5. જિનાલયમાંથી નીકળતાં પુંઠ ન પડે તેરીતે નીકળવું. Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy