SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ * પુસ્તક મલ્યું. અતિ આનંદ... સાતમી આવૃત્તિ જ પુસ્તકના કેટલા ચાહક? એ દેખાડી આપે છે... વળી આ કલરીંગ અને તે ય અનેક ચિત્રો સાથે... ખૂબ જ આકર્ષક છે... સહર્ષ સ્વીકાર... – નંદીભૂષણવિજય * પુસ્તક બહુ જ સારું થવા પામ્યું છે. સુંદર ટાઈટલ ગેટઅપ. ઑફિસેટ કલર પ્રીન્ટીંગ, ફોટા વિ. બહુ જ સારા આવ્યા છે. રસસભર પુસ્તક બન્યું છે. આપની મહેનત. જહેમત ખરેખર દાદ માંગે એવી છે. પ્રયત્ન ખૂબ સફળ થશે, લોકોને બહુ જ કામ આવશે, જાણવાનું મળશે, આશાતનાઓ વિ. થતી અટકશે. – અનંતરત્નસાગર જ મળ્યું અને કાગળ લખું છું. તેમાંના ફોટા અને પેઇજનું એકાદ વંચાણ જરાક વાંચેલ છે અને રીપોર્ટ જણાવું છું. “વહેતો કીધો સુગમ સઘળો. જે ચાલો જિનાલયે જઇએ વંદું તે શ્રી પંન્યાસપ્રવરશ્રી, હેમરત્નગણીને કેટલી આબેહૂબ !પૂજાની ક્રિયા કેમ કરવી? તેનાં પીકચરો ફોટોગ્રાફસ સહિત લેસર ટાઈપ સેટીંગ ! કેટલી જહેમત ઉઠાવીને આ પુસ્તકનો ભંડાર કેવો સુંદર બનાવ્યો છે. મન નાચે, દીલડું નાચે. ભગવાનની સેવા ભક્તિમાં કેટલા પરસેન્ટેજ વધી જશે ? આ બધાના પુણ્યના ભાગ્યશાળી આપ જ બનશો. યોગમુદ્રામાં, જિનમુદ્રામાં, પ્રભુનો અભિષેક વિગેરેમાં જાણે આપણે દહેરાસરમાં જ હોઇએ તેવો ભાસ થાય છે. શું લખું? મારી પાસે શબ્દજ નથી “ઇન્દ્રપુરી' પુસ્તકનું નામ રાખવાનું મન થાય છે. લી. નગીનદાસની વન્દના, કોઇમ્બતુર * “ચા.જિ.જ.’ ની નવી આવૃત્તિ મળી પુસ્તક ખૂબ જ સુંદર અને પઠનીય બન્યું છે. ક્રિયારૂચી શ્રાવકોને તો અત્યુપયોગી બનશે. આપશ્રીનો આ પ્રયાસ સહુને માટે પ્રેરણાપ્રદ બની રહેશે. - પં. વીરરત્ન વિજય * માહિતીસભર સુંદર આકર્ષક આપનું “ચાલો જિનાલયે જઈએ' પુસ્તક મળ્યું. આનંદ. આપે મોકલીને ઉપકાર કર્યો જે હાલ તથા ભવિષ્યમાં જરૂર ઉપયોગી બનશે. અનુષ્ઠાનાદિ કરાવતાં અને તે સિવાય અન્ય રીતે પણ ઉપકારક નીવડશે. – હંસકીતિવિજય. * “ચાલો જિનાલયે જઇએ'ની નવી આવૃત્તિ મળી. અને મન પ્રસન્નતાથી ભરાઈ ગયું. આટલા ટૂંકા ગાળામાં સાતમી આવૃત્તિ ! જેમ બીજમાંથી વડલો તૈયાર થાય તેમ એક પ્રયાસ જે લેટરપ્રેસમાં ચોપડીનું પ્રીન્ટીંગ તથા કવર ઑફસેટમાં ડુપ્લેક્ષ બ્રોડ ઉપરથી શરૂ થયો તે આજે સંપૂર્ણ ઓફસેટ પ્રીન્ટીંગમાં કલરપેજ સાથે મોટી સાઈઝમાં, નયનરમ્ય ડીઝાઈનમાં, જોતાવેંત હાથમાં લેવાનું મન થાય તેવા ઘેઘુર વડલામાં પરિણમ્યો તે જોઈ ઘણી જ ખુશી થઇ. આ પ્રયાસમાં ઘણા જ સુક્ષ્મરૂપે પણ સામેલ થવાનું જે સૌભાગ્ય આપે મને આપ્યું છે તે માટે આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. – લી. હેમેન્દ્ર ની વન્દના, રીલાયબલ પ્રીન્ટરસુ, કલકત્તા. * શ્રી જિનમંદિર અંગેની વિધિને દર્શાવતું સચિત્રિ ચા.જિ.જ.’ સુંદર આકર્ષક પુસ્તક મળ્યું. ધન્યવાદ. પુસ્તકની બહાર પડી ચૂકેલી અનેક આવૃત્તિઓ એની લોકપ્રિયતાને સૂચવે છે. એજ. – અભયશેખરવિજય ચા.જિ.જ.' પુસ્તક મળ્યું. આ વખતની આવૃત્તિ ખરેખર ખૂબ જ સુંદર, નયનરમ્ય અને અદ્ભુત બની છે. - હરીલાલની * “ચાલો જિનાલયે જઈએ'ની સાતમી આવૃત્તિ ખરેખર અદ્ભુત છે. આકર્ષક છે. એકવાર જો કોઈપણ જૈન વાંચી જાય તો તે અવશ્ય સ્વ,દ્રવ્યથી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરતો થઈ જ જાય. આપે થીયરીકલ તથા પ્રેક્ટીકલ (ચિત્રો દ્વારા) બંનેનો અદ્ભુત સમન્વય કરેલ છે. કેટલાય આત્માઓ આ પુસ્તક દ્વારા પરમાત્માને પામશે. ખૂબ જ અનુમોદના અંતરથી કરું છું લી. પ્રવીણ શાહ, તપોવન કે “ચાલો જિનાલયે જઇએ'ની નવી આવૃત્તિ મળી. બહુ જ સુંદર, જ્ઞાનમય, ચિત્રોથી સંપન્ન, શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે, મનને ગમે તેવું પુસ્તક છે. આ ગ્રંથ દ્વારા મૂર્તિ પૂજક સંઘની આપે ઉત્તમ સેવા કરી છે. આશા રાખીએ કે આનો અભ્યાસ દરેકે દરેક મૂર્તિપૂજક બાળક અને વડીલ કરે. – ડૉ. નટુભાઈ શાહની વન્દના, લેસ્ટર અમેરિકા * “ચાલો જિનાલયે જઈએ' આ પુસ્તક મને હજુ હમણાં Jain Education International 217 For Private & Personal Use Only de Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy