________________
ખંડ ૧
હાઇ લાઇટ્સ 1. ચાલો જિનાલયે જઈએ તીમાં ઉભરાતા યુવાનો જોઈને ઉભરાતી વેદનાઓ. 2. પાંચ અભિગમ ભગવાન પાસે જતાં પહેલાંની થોડી શિસ્ત અને પૉઝીશન. 3. કોણે કેવી રીતે જિનાલયે જવું? હીરો હોન્ડા કે મારુતિકાર પર સવાર થતાં પહેલાં વાંચો. 4. ત્રિકાળ જિનપૂજાના સમયો દવાના ૩ ડોઝ જેવી ત્રિકાળપૂજા 5. સ્નાનવિધિ સ્વીમીંગપૂલ કે બાથટબમાં પડતાં પૂર્વે વાંચો. 6. મુખશુદ્ધિ ટુથપેસ્ટને મુખારવિંદમાં નાખતાં પૂર્વે વાંચો. 7. વસ્ત્ર પરિધાન ઓ! જીન્સી યુવાન! ધોતીયું પહેરવામાં તે વળી શરમ શાની? 8. ચાંલ્લો ચાંલ્લો ચાંલ્લો પ્લીઝ ! કપાળને કોરૂં ધાકોર રાખશો મા ! 9. અભિષેક પૂજાનો મહિમા પૂજાઓમાં સૌથી શ્રેષ્ઠ પૂજા અભિષેક પૂજા પ્લીઝ ! આ લાભ પૂજારીએ નહિ પણ તમારે લેવા જેવો છે. કમ વેલ ટુ ટેમ્પલ !
नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत
समयावधि में शीघ्र वापस करने की कृपा करें। जिससे अन्य वाचकमा का
Jain Education International
For Private & Personal Use