________________
૨૮
'તઃકરણની નિળતાનું પરમ-પ્રકૃષ્ટ કારણ છે.× કારણ કેએમાંના એક એક દોષ પણ તે તેમાંથી પાછું કરવામાં ન આવે તે અનંતગુણુ પર્યન્ત દારુણુ વિપાક આપનારા થાય છે.
શંકા ૬ઃ પ્રતિક્રમણની ક્રિયા ઘણી લાંખી અને કંટાળાભરેલી હાય છે. તેનાં સૂત્રોના અર્થ જે જાણતા હાતા નથી તેઓની આગળ એ સૂત્રોને ખેલી જવાથી કેાઈ પણ પ્રકારના ભાવ જાગતા નથી, કે કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રયેાજન સધાતું નથી, તે તેના બદલે સામાયિક કે સ્વાધ્યાય આદિ કરે તે થ્રુ
ખાટુ ?
સમાધાન : પ્રતિક્રમણની ક્રિયા ઘણી લાંબી અને કંટાળાભરેલી છે એમ કહેનાર કાં તા ધમ માટે ક્રિયાની ભાવશ્યકતા બિલકુલ માનતા નહાય અથવા માત્ર વાતો કરવાથી જ ધ સિદ્ધ થઇ શકે છે, એવી ખેાટી શ્રદ્ધા ધારણ કરતા હાય પર તુ એ ઉભય પ્રકારની માન્યતા યેાગ્ય નથી, ધર્મના પ્રાણ ક્રિયા છે, અને ક્રિયા વિના કદી મન, વચન કે કાયા સ્થિર થઈ શકતાં નથી, એવું જેને જ્ઞાન છે, તેને મન પ્રતિક્રમણની ક્રિયા તન ટૂંકી અને અતિ રસમય છે. વળી ઉભય સંધ્યાએ તે કર્ત્તવ્ય હાવાથી, તથા તે સમયે લૌકિક કાર્યો (લેાકુસ્વભાવથી જ), કરાતાં નહિ હાવાથી નિરક જતા કાળ સાર્થક કરી લેવાના પણ તે અપૂર્વ ઉપાય છે. તેમ જ જ્ઞાનાભ્યાસ માટે પણ તે કાળ અસ્વાધ્યાયના છે તથા
x निषिद्धासेवनादि यद्विषयोऽस्य प्रकीर्तितः । तदेतद्भावसंशुद्धेः कारणं परमं मतम् ॥
Jain Education International
योगबिन्दु गाथा- ४००
For Private & Personal Use Only
www.jainelibrary.org