SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ३३ પડેલાં છિદ્રો કે ગાબડાઓનું સમારકામ છે. એ રીતે ચારિત્રને પ્રાણ ક્રિયા છે અને ક્રિયાના પ્રાણ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણની ક્રિયાને અંગે કેટલીક શંકાઓ અને તેનાં સમાધાન શકા ૧ઃ પ્રતિક્રમણ એ છ આવસ્યક્રમય છે અને તેમાં પહેલું સામાયિક છે. સામાયિક લેતી વખતે મન-વચન-કાયાથી સાવદ્ય વ્યાપાર કરવા નહિં, કરાવવા નહિ કે અનુમાઢવા નહિ એવી પ્રતિજ્ઞા લેવામાં આવે છે, છતાં મન તેા વશ રહેતું નથી, તેા પ્રતિજ્ઞાનું પાલન ક્યાં રહ્યું ? સમાધાન : જૈન શાસનમાં સામાયિક આદિ પ્રત્યેક વ્રતની પ્રતિજ્ઞાના ૧૪૭ વિકલ્પેશ માનવામાં આવ્યા છે. તે આ રીતેઃ— (૧) મનથી, વચનથી અને કાયાથી. ( એક ત્રિસ’ચેગી) (ર) મનથી, વચનથી. (૩) મનથી, ઢાયાથી. (૪) વચનથી, કાયાથી. (ત્રણ ડ્રિંકસ ચેગી ) (૫) મનથી. (૬) વચનથી. (ત્રણ અસ યાગી ) (૭) કાયાથી. એ રીતે ( એક ) ત્રિકસ યાગી, (ત્રણ) દ્વિસ ચાગી અને (ત્રણ ) અસ યાગી, એ કુલ સાત વિક`, ત્રણ કરણના અને એ જ રીતે કુલ સાત વિકìા (કરવું, કરાવવું અને અનુમેવુ.) એ ત્રણ ચેાગના, એ એના ગુણાકાર કરતાં ૭૪૭=૪૯ અને એને ત્રણ કાળે ગુણતાં ૪૯૨૩=૧૪૭ વિકલા થાય છે. એમાં લીધેલા કેટલાક વિકલ્પેાનુ પાલન થાય અને અન્ય વિકલ્પેનું પાલન ન થાય તે પણ પ્રતિજ્ઞાનેા સર્જાશે ભંગ થયે ગણાય નહિ. એમાં જે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy